________________
શારદા સુવા તે વારંવાર આવા સગ વિગના દુખે મારે સહન કરવા ન પડે. પતિએ શીવરમણીને વરવા માટે સંયમ લીધું છે તે હું પણ સંયમ લઈને શીવરમણીને વરું. અમે બંને મેક્ષમાં જઈશું ત્યાં તે સંગ અને વિયેગના દુઃખે સહન કરવા નહિ પડે.
જાતિસ્મરણ જ્ઞાન થયા પછી રાજેમતને વૈરાગ્ય આવી ગયે, એટલે રડવા ગુરવાનું બંધ થઈ ગયું. એના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ. આંબેમાં અશ્રુઓને બદલે અપૂર્વ તેજ ઝળકવા લાગ્યું અને એના હૃદયને બધે ખેદ નષ્ટ થઈ ગયે. પિતે દીક્ષા લેવાના વિચારોમાં મગ્ન બની હતી. આ તરફ ઉગ્રસેન રાજા અને ધારણી માતાને ચિંતાને પાર નથી કારણ કે નેરુકુમાર તેણેથી પાછા ફર્યા ને દ્વારકા જઈને વષીદાન દેવા લાગ્યા પછી તેમણે રાજેમતીને બીજે લગ્ન કરવા માટે સમજાવવામાં બાકી રાખી નથી. ઘણું સમજાવી છે પણ રામતી નેમ સિવાય બીજા પતિને ઈચ્છતી નથી. કેમકુમારે તે દીક્ષા લીધી પણ રાજુલને નેમ પ્રત્યેથી રાગ હટતે નથી તેથી રાત દિવસ પુરા કરી રહી છે. એને મુખ સામું જોવાતું નથી. હવે શું કરવું ? રાજેમતીની માતા ધારણી રાણી એને સમજાવવા માટે ફરીથી તે પુત્રીના મહેલે આવી. માતાના મનમાં હતું કે મારી દીકરી બેભાન પડી હશે. હવે ગમે તેમ કરીને પણ એને સમજાવ્યા વિના છૂટકે નથી. આ વિચાર કરીને માતા રાજેમતી પાસે આવી.
બને મને માર્ગ તે જ મારે માર્ગ :- જ્યારે માતા આવતી ત્યારે રામતી નેમકુમારને યાદ કરીને રડતી, પુરતી ને કલ્પાંત કરતી જોતા અને એની સખીએ એને સમજાવર્તી. તેમાં નમકુમારની દીક્ષાની વાત સાંભળીને તે જમ્બર આંચકે લાગે છે એટલે માતાના મનમાં હતું કે બેભાન હશે પણ આવીને જોયું તે જેમતી રડવાનું ને ગુરવાનું છેડી દઈને વિરકત બનીને બેઠી છે. એના મુખ ઉપર પ્રસન્નતા છે અને નયનેમાં અલૌકિક તેજ છે. માતાએ તેની પાસે આવીને કહ્યું બેટા રાજેમતી ! નેમકુમારે તને છોડીને દીક્ષા લીધી. હવે તું એમને મોહ છોડી દે અને અમારું કહેવું માનીને ફરીને લગ્ન કરી લે. તને જે રાજકુમાર પસંદ હોય તેની સાથે પરણાવીશું. અમે તને દુઃખી કરવા ઈચ્છતા નથી. તને સુખી કરવા ઈચ્છીએ છીએ. ત્યારે રાજેમતીએ કહ્યું છે માતા ! હવે વારંવાર એકની એક વાત મારી પાસે શા માટે કરે છે? હું કેમકુમાર સિવાય બીજા કેઈને ઈચ્છતી નથી. હવે તમે સમજી લે કે જે મારા પતિને માર્ગ એ જ મારો માર્ગ છે. આઠ આઠ ભવથી જેમની સાથે પ્રીત બાંધી છે તે શું હવે બીજા સાથે જોડાશે? બિલકુલ નહીં. માતા ! નેમકુમાર મને પરણવા માટે નહિં પણ મને જગાડવા માટે જ આવ્યા હતા, એટલે હવે મારે આત્મા જાગૃત બની ગયું છે. હવે તે મારો નેમનાથ પ્રભુને જે માર્ગ એ જ મારે માર્ગ, હું પણ એમની માફક દીક્ષા લેવા ઈચ્છું છું.
જેમતીની માતાએ જાણ્યું કે રાજેમત હવે કઈ રીતે સમજે એમ નથી. એણે