SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ '૭૯ શારદા સુવાસ ભગવંત દીક્ષા લઈને ઘણુ ને સંસાર સાગરથી તારશે. આપણને આ અવસર કયારે પ્રાપ્ત થશે? આવા ભગવાનના સાનિધ્યમાં દીક્ષા લઈને આપણે આત્માનું કલ્યાણ ક્યારે કરીશું? આ દેવગતિના અવિરતિના બંધન તેડીને વિરતી ભાવમાં કયારે આવીશું. એ ભાવ એમના હૃદયમાં જાગી ઉઠે છે. નેમફમાર પાસે આવેલા લોકાંતિક દેવ - નવ લેણાંતિક દે નેમકુમારને સંબોધન કરવા માટે મૃત્યુ લેકમાં આવવા તૈયાર થયા. તે બધા લેકાંતિક દેવે પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચે ઈશાન ખૂણામાં ગયા. ત્યાં જઈને તેમણે વૈક્રિયસમુદ્રઘાતથી ઉત્તર વૈકિયરૂપની વિકર્વણ કરી. દેવે મૃત્યુલેકમાં આવે છે ત્યારે વૈકિયરૂપે આવે છે. મૂળ રૂપે આવતા નથી. આ દેવે ઉત્તર વૈકિય રૂપ કરીને દેવ સંબંધી ત્વરિત ગતિથી જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં દ્વારકા નગરીમાં જ્યાં જે મહેલમાં નેમકુમાર (ભાવિને અરિહંત ભગવાન) બિરાજમાન હતા ત્યાં આવીને આકાશમાં અદ્ધર ઉભા રહ્યા. આ વખતે દેએ ઝરીના વસ્ત્રો પહેર્યા હતા, તે વસ્ત્રોને નાની નાની ઘૂઘરીઓ ટાંકેલી હતી અને દિવ્ય આભૂષણે પહેર્યા હતા. આવા દિવ્ય વસ્ત્રાભૂષણથી શોભતા ઘૂઘરીના ઘમકારથી રૂમઝુમ કરતા તે દેએ આકાશમાં અદ્ધર ઉભા રહીને બંને હાથની અંજલિ બનાવી મસ્તકે મૂકીને ત્યાંથી જ નેમનાથ ભગવાનને નમસ્કાર કર્યા, પછી ભગવંતને સંબોધન કરવા માટે શું બેલે છે! સૂત્રકાર કહે છે. દેવેએ મીઠી વાણીમાં કરેલું સંબોધન – “ફાર્દૂિ જ્ઞાવ વાર્દિ एवं वयासी बुज्झाहि भय लोगनाहा पवत्तेहिं धम्मतित्थं, जीवाणं हियसुय નિફ્લેયર મવસરૂ ” ખૂબ મીઠા અને મનહર શબ્દો દ્વારા લોકાંતિક દેવે વિનંતી કરવા લાગ્યા કે હે ભગવંત! હે લેકનાથ ! તમે ભવ્ય અને જ્ઞાન આપે. ચતુર્વિધ સંઘ રૂપ ધર્મતીર્થની સ્થાપના કરે તે ધર્મતીર્થ ભવ્ય જેને હિતકારક, સુખકારક અને કલ્યાણકારક થશે. ધર્મતીર્થની સ્થાપના થતાં જ જ્ઞાન (બંધ) પામીને નરક અને નિગોદના દુઃખેથી મુક્ત બની કલ્યાણ કરશે. ધર્મર્તીથે લેકેને સ્વર્ગ અને મેક્ષને આનંદ આપનાર હોવાથી સુખકર થશે તેમજ મેક્ષ મેળવવાનું કારણ હેવાથી તે ધર્મતીર્થ ભવ્ય ઇવેને માટે કલ્યાણકારી થશે, માટે આપ ધર્મતીર્થ પ્રવર્તાવવાની કૃપા કરે. જગતના મનુષ્ય વિષયોમાં જ પોતાના જીવનની સફલતા માને છે અને તે માટે અનેક દીન ની હિંસા કરી રહ્યા છે. આપ ધર્મોપદેશની ગગનભેદી દુદંભી વગાડીને દુઃખી જીની રક્ષા કરે, તથા જે લેકે પિતાના સુખને માટે બીજા જીવેને દુઃખ આપી ઘેર પાપકર્મમાં પ્રવૃત બન્યા છે તેમને પણ પાપ કરતા બચાવો. આ પ્રમાણે કહીને દેવેએ ફરીથી ભગવાનને નમસ્કાર કર્યા અને આ પ્રમાણે “ોરચંડ તવૃષિ pવં વતિ” તે દેવેએ નેમનાથ પ્રભુને બીજી વખત અને ત્રીજી વખત પણ વિનંતી કરી.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy