SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ચારણી સુવાસ १०७ કહ્યું કાકા-કાકી ! આપણું કાચ સફળ થયું'. આનૐ આનંદ. તેમકુમારને વિવાહ કરવા માટે મનાવી દીધા છે એટલે હવે આપણે વિવાહની તૈયારી કરવાની મંગલ શરૂઆત કરો. આ સાંભળીને સમુદ્રવિજય રાજા અને શીત્રાદેવી માતાનું હૈયું હર્ષોંથી નાચી ઉઠયુ. તેમના આનંદને પાર ન રહ્યો. કૃષ્ણ વાસુદેવને એ પ્રકારે આનંદ થયા. એક તાકાકા કાકીએ જે કાઅે શ્રદ્ધાપૂર્ણાંક સાંપ્યું હતું તે સફળ થયુ. અને ખીજુ હુવે નેમકુમાર જે મારાથી ખળવાન છે તે લગ્ન કરશે એટલે એની શક્તિ હણાઈ જશે. કૃષ્ણ જેવા મહાનપુરૂષને પણ કેવા વિચાર આવ્યો ! આ બધી મેહની વિટંબણા છે. બ્રહ્મચર્ય'માં તે મહાન તાકાત રહેલી છે. જે પુરૂષ અગર સ્ત્રી અખંડ બ્રહ્મચારી ડાય છે તેનામાં અજમ ગજબની શક્તિ રહેલી છે. બ્રહ્મચારી આત્માએ શક્તિના પ્રભાવથી આખી દુનિયાને ડોલાવી નાંખે છે. બ્રહ્મચારી એ ભગવાન તુલ્ય છે. એક બ્રહ્મચર્ય'ની પાછળ અનેક ગુણા પ્રાપ્ત થાય છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ભગવતે બ્રહ્મચય ના મહિમા મતાવતા કહ્યું છે કે મિનાંમન્વરે ज मिय आराहियमि आराहिय वयमिण सव्वं सीलं तवो य, विणओ य, संजमा य, खंती, गुत्ती, मुत्ती तवय इहलोइय, पारलेाइय, जसे य कित्ती य पच्चओ य तम्हा णिहुएण बभचेर ચિવ ।” એક બ્રહ્મચર્યંની આરાધના કરવાથી શીયળ, તપ, વિનય, સંયમ, ક્ષમા, નિલે†ભતા, ગુપ્તિ આદિ બધા ગુણુની આરાધના થઇ જાય છે, અને આ પ્રમાણે આ લોક અને પરલોકમાં યશ, કીતિ અને વિશ્વાસની પ્રાપ્તિ થાય છે, તેથી નિશ્ચલ ભાવે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. સવ” પ્રકારના દુઃખાના મૂળને નાશ કરવા માટે પણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જરૂરી છે. બ્રહ્મચર્ય ના પ્રભાવથી અગ્નિ પાણી સમાન શીતળ ખની જાય છે. સર્પ ફુલની માળા, ઝેર અમૃત તુલ્ય, વિઘ્ન મહેાત્સવ રૂપ, શત્રુ મિત્ર સમાન, મેટો સમુદ્ર ખાખેાચીયા જેવા અને જંગલ મોંગલ અની જાય છે. બ્રહ્મચય જ્ઞાન, દન, ચારિત્ર, તપ, સમ્યકૂત્ત્વ અને વિનયનું મૂળ છે, સતપેામાં બ્રહ્મચર્ય એ શ્રેષ્ઠ તપ છે. બ્રહ્મચય એ તા એક મસાધારણ જડીબુટ્ટી છે. આપણા શરીરના રાજા વીય છે. બ્રહ્મચર્યાં એનુ એવુ સુંદર સ ́રક્ષણ અને વન કરે છે કે એ એજસ બધી ઇન્દ્રિયા અને ગાત્રોમાં ફેલાઈ જઈને અદ્ભૂત સ્કુતિ દેખાડે છે, શરીરમાં જોમ અને ખળ વધારે છે અને મનની શકિત વધારે છે. ત્યારે અબ્રહ્મચય ના સેવનથી વીર્ય શકિતના નાશ થઇ જવાથી શરીરમાં અનેક રાગે ને ઉભા થવાના અવકાશ મળે છે. બહારના પ્રતિકૂળ નિમિત્તે સામે ટકવા માટે અંદરની વીય શક્તિ જરૂરી હાય છે. પણ વિષયેાની આસકિતથી એ વીય શકિત નષ્ટ થઇ જતાં એ પ્રતિકૂળ નિમિત્તો શરીર ઉપર માઠી અસર કરી જાય છે, એના પિğામે શરીરમાં કાઇને કોઇ વ્યાધિ ઉભી થાય છે, શરીરમાં રોગ વધતા મન અસ્વસ્થ અને વિધ્રૂવલ અને છે, એટલે આત્મક શાંતિ-સમાધિ જાળવવી મુશ્કેલ અને છે. પછી હલકા વિચાર, સ ંતાપ, તામસી પ્રકૃતિ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy