SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ Hee શારદા મુવાસ આચરણ વડે બીજા જીવાને દુઃખમાં નાંખે છે. ભલે તે વાણીથી જુઠુ ન ખેલતા હૈાય પણ વ્યવહારમાં છળકપટ કરે છે ને ખીજાઓને અનૈતિક આચરણ કરાવે છે. કહેવાનું તાત્પય એ છે કે સમસ્ત દુઃખ અને પાપનુ કારણ પરિગ્રડ છે. નેમકુમાર ખૂબ ખળવાન છતાં તેમને રાજ્ય લેવાની બિલકુલ ઈચ્છા ન હતી, જ્યારે કૃષ્ણવાસુદેવે તેમને કહ્યું કે તમે જંબુદ્વીપના બાકી રહેલા ખંડ ઉપર વિજય મેળવા ત્યારે નૈકુમારે ચાખ્ખી ના પાડી હતી. જો તેમને રાજ્ય મેળત્રવાની ઈચ્છા હેત તે પેાતાના બાહુબળ પરાક્રમથી આખી પૃથ્વીનું રાજ્ય મેળવી શકે તેમ હતા પણ જેને ઈચ્છા જ નથી તે શું પેાતાના મેટાભાઈ કૃષ્ણજીનું રાજ્ય લેવાની ઇચ્છા રાખે ખરા? ના, પણુ રાજ્યના મેહમાં મુગ્ધ બનેલા કૃષ્ણ વાસુદેવને આ વાત ધ્યાનમાં આવી નહિ. એ તા એવા ચિંતા મગ્ન બની ગયા કે તેમકુમારથી નિય બનવા માટે મારે શું કરવું ? જુઓ, શયના પરિગ્રહની મમતાએ કેવા ભય ઉભું કર્યું ? ખાકી તેમકુમાર તેા કરૂણાના સાગર છે. એમનાથી ભય લાગે ખરા ? પશુ આ પરિચર્ડની મમતા બધુ કરાવે છે ને ? હવે શું કરવું તે વિચારમાં કૃષ્ણજી ખૂબ મૂંઝાયા. '' કૃષ્ણુજીએ બલભદ્ર સામે વ્યકત કરેલી ચિંતા ” :– તે વિચારમાં કૃષ્ણજી ખૂબ મૂંઝાયા પણ તે ખાખતમાં શુ કરવુ તે કંઇ શંકયા, ત્યારે મોટાભાઈ બલભદ્રજી પાસે આવ્યા ને નમ્રતાથી કહ્યું તેમકુમાર મારા કરતા વધારે મળવાન અને પરાક્રમી છે. તેમણે મારા હાથ કેવી સરળતાર્થી નમાવી દીધા અને હું કેટલું ખળ વાપરવા છતાં તેમના હાથ નમાવવા સમથ ન થયા. એ બધું આપે નજર સમક્ષ જોયુ છે. સાથે આપે તેમનું શસ્ત્ર કૌશલ્ય પણ જોયુ છે. તેમનુ ખળ અને શસ્ત્ર કૌશલ્ય જોઇને મારા મનમાં એવી ચિ'તા અને ભય પેદા થયા છે કે કોઇ વખત તે વિદ્રોહી બનીને મને રાજ્યથી ભ્રષ્ટ તે નહિ કરી રુને ? જો તેઓ આવા વિદ્રોહ મચાવે તે આપણામાંથી કોઈની પશુ એવી તાકાત નથી કે જે તેમને પરાજિત કરી શકે. મે... તેમને એમ કહ્યુ કે તમે મારી સેના લઈને જાવ અને જબુદ્વીપના બાકી રહેલા ખડાને જીતી આવે. જો તેમણે એ પ્રમાણે કર્યુ હાત તા મને તેમના તરફના ભય કંઈક એછે! થાત પણ તેમણે મારી આ વાત ન માની, હવે શે ઉપાય કરવા કે જેથી મારા આ ભય ટળે ને હું નિર્ભીય મનુ, હવે શુ કરવું નિશ્ચય ન કરી મોટાભાઈ ! આ અલભજીએ કૃણુજીને આપેલા જવાબઃ- બલભદ્રજીએ કૃષ્ણની બધી વાત સાંભળી, પછી હસીને કહેવા લાગ્યા કે તું તે કેવી વાત કરે છે ? તેમકુમાર તરફથી તને કાઈ જાતના ભય નથી. શું તને ખબર નથી કે તેમકુમાર શીવાદેવીના ગર્ભમાં આવ્યા ત્યારે તેમણે ચૌદ મહાસ્વપ્ના સ્પષ્ટ રૂપે જોયા હતા. એ ઉપરથી પશુ નક્કી થાય છે કે તેમકુમાર ત્રિલેાકીનાથ તીર્થંકર ભગવાન મનવાના છે. તેઓ જગતમાંથી અધમ ના નાશ કરાવી
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy