SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ પટ તમારા હાથ લંબાવે. હું પહેલા નમાવુ, ત્યરે નેમકુમારે કહ્યું મોટાભાઇ! એમ નહિ. આપ મેટા છે એટલે આપ જ પહેલા હાથ લંબાવેા, હુ' નમાવું, એટલે કૃષ્ણે પોતાના હાથ લખાવીને કહ્યું ભલે, તમે મારા હાથ નમાવેા. આ સમયે કૃષ્ણજી માનતા હતાં કે ભલે આયુધશાળામાં તેણે મારા શસ્ત્રના પ્રયાગ કર્યાં પણ અહીં તે હુ પતે છું એટલે તે મારા હાથ નમાવી નિડુ શકે પણ તેમનું અનુમાન ખોટુ પડ્યું, કારણ કે તીર્થંકરના ખળમાં શું ખામી હાય ! પગના અંગુઠાથી મેરૂ પર્વતને ડોાત્રનાર તૈમકુમારને માટે કૃષ્ણ વાસુદેવને હાથ નમાત્રવે એ તે રમત વાત હતી. કયાં વાસુદેવનું બળ અને કયાં તીથ કરદેવનું ખળ ! કૃષ્ણ એ પેાતાના હાથ લંબાવ્યા ત્યારે નૈમકુમારે જેમ મદમસ્ત હાથી પેાતાની સૂંઢ વડે વાંસને પકડીને નમાવી કે તેમ કૃષ્ણના હાથને પકડીને કોઈ પણ જાતના શ્રમ કે મુશ્કેલી વિના નમાવી દીધા. તેમકુમારનું પરાક્રમ જોઇ ને ત્યાં રહેલા બળદેવ આદિ યાદવેાએ તેમજ બીજા મનુષ્ય તેમના જયજયકાર ખેલાવવા લાગ્યા. કૃષ્ણમહારાજાને પણ તેમકુમારનુ ખળ જોઇને ખૂબ આશ્ચય થયુ. ને સાથે ભય વચ્ચે નૈ પોતાના ખળ પ્રત્યે નિરાશા થઈ. તેએ વિચાર કરવા લાગ્યા કે જો હું તેમકુમારના હાથ નમાવી શકું તે સારું, તે અમે અને સરખા મળવાન સાખિત થઈએ. મનમાં નિરાશા છે છતાં હિંંમત કરીને કહે છે મારા લઘુમ ́ધવા ! તમે મારા હાથ નમાવી દીધે પણ હવે તમારા હાથ લંબાવા ને જુએ કે હું તમારા હાથ નમાવી શકું છું કે નહિ ? ... શારદા સુવાર “કૃષ્ણજીના બળની થયેલી પરીક્ષા” - નૈમકુમારે કૃષ્ણના કહેવાથી પોતાના હાથ લખાવ્યે. કૃષ્ણુજીએ નમકુમારને હાથ એવી રીતે પકડયા કે જેમ કોઈ હાથી પેાતાની સૂંઢથી કેાઈ પાતળા વૃક્ષના થડને પકડે તેમ પકડીને પેાતાના બળનો અજમાશ શરૂ કર્યાં. ઘણું ખળ કરવા છતાં નૈમકુમારનો હાથ તેા અડગ જ રહ્યો. એટલે બે હાથેથી નમાવવા શરૂ કર્યાં તે પણ ન નમ્યા. છેવટે કૃષ્ણ નેમકુમારનો હાથ પકડીને લટકયા ને Rsિ'ચકા ખાવા લાગ્યા તે પણ તૈમકુમારને હાથ ન નમાવી શકયા એટલે કૃષ્ણને સમજાઇ ગયું કે તેમકુમાર પોતાના કરતા અનેક ગણા મળવાન છે. એમના મળ પાસે મારુ. મળ કાંઈ વિશ્વાતમાં નથી. એમ સમજીને નૈમકુમારના હાથ છોડી દીધા ને તેને પ્રેમથી ભેટી પડીને કહ્યું ભાઈ! તુ' જીયે. ખળભદ્રજીએ પણ તેમકુમારની પ્રશંસા કરતાં કહ્યું તેમકુમાર ! ખરેખર તમારામાં અદ્દભૂત ખળ છે. ત્રણ લેકમાં આવે તમારા જેવા કાઈ વીર નહિ હાય, કૃષ્ણજીએ તેમકુમાર તરફ જોઇને કહ્યું વીરા ! સાચે જ આપણુ' યાદવકુળ પવિત્ર છે કે જે કુળમાં તમારા જેવા પવિત્ર વીર રસ્તે પાકયા છે. આ રીતે તેમકુમારના બળ અને પરાક્રમની પ્રશ'સા કર્યાં ખાદ ત્યાંથી છૂટા પડીને પોતપાતાના મહેલે આવ્યા, નૈમકુમારને તા કઈ જાતની ચિ'તા કે ખેદ નથી પણ કૃષ્ણજીને ભારે લજા અને પ્લાનિ પેઢા થઈ કે એના બળની તે મને ખબર હતી છતાં ફરીને એમના બળનુ માપ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy