________________
બા. બ્ર. વિદૂષી પૂ. શારદાબાઈ મહાસતીજીની ૩૯મી દીક્ષા–જયંતિ
પ્રસંગે ગવાયેલ ગીત
(રાગ - કેઈ ન ઉંચું કઈ ન નીચું) શાસન રત્ના શરદુ ગુરણીની, દીક્ષા યંતિ આજ રે,
સૌ ઉજવે જૈન સમાજ રે (૨) ઉજજવલ સતીના ચારિત્ર તેજને, પ્રભાવ અપરંપાર રે....સૌ... ગરવી ગુજરાતમાં આણંદ શહેર, ચમક્ય તેજ સિતારે, વાડીભાઈના કુળને મિનારે, રત્નકુક્ષી સકરીબહેન માત રે. ૧ રત્નગુરૂજી મહાપ્રતાપી, આત્મકલ્યાણને પ્રગ બતાવે, ૧૬ વર્ષની કુમળી વયમાં, સજ્યા સંયમના સાજ રે..૨ શાસન મળ્યાની આપને ખુમારી, ગુરૂ આજ્ઞામાં બન્યા મસ્તાની, વીર શાસનને નાદ ગજાવી, કરતા સૌને પડકાર રે..૩ જૈન શાસનના છે રખવાળા, કેહીનુરથી પણ તેજ સવાયા, કર્મસેનાને હઠાવી દેવા, સજ્યા સે નકના સાજ રે...૪ ક્ષમા સૌમ્યતાની અજોડ મૂર્તિ, આપ છો ગુણ ભંડારી, ગુરૂ આજ્ઞામાં અર્પણ થઈ, મેળવ્યા ગુરૂ આશીર્વાદ રેપ જતાં આતાપ લાગે અનેરે, છ કરૂણ ભંડારી, સંસાર કેરા દાવાનળથી, ઉગાર્યા છે અનેક રે.. સિંહગર્જના સમ વાણી સુણવા, માનવ મહેરામણ ઉભરાય સુરીલી, જોશીલી વાણી સુણી, વૈરાગ્ય ભાવ આવી જાય રે..૭ શારદા સુધા સંજીવની માધુરી, પરિમલ સૌરભ સરિતા,
ત સાગર શિખર દર્શન, સુવાસના તેજ અપાર રે....૮ પૂર્વ પુણ્યના શુભ ચગથી, ઓજસ્વી ગુરૂણી મળ્યા, શિષ્યાઓના ભાગ્ય સવાયા, સૌ સાથે મળી ગુણ ગાય રે....૯ મહાન વૈરાગી કાંતિષિજીને, દીક્ષાને પાઠ ભણાવે, ખંભાત સંપ્રદાયને રેશન કર્યું, આપને રૂડા પ્રતાપ રે..૧૦ રત્નગુરૂના શુભ આશિષથી, શાસનની શોભા વધારી, શરદૂમંડળ ગુરુ ચરણમાં, લખી લખી વંદન કરે આજ રે..૧૧ જુગ જુગ છ શરદ્દગુરુણી, શાસનને દિગંત ગજા, ૩૯મી દીક્ષા જયંતિએ, અભિનંદન અર્પે સૌ સાથ રે...