SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ શૂરવીરતા વરી ચૂકેલી હાય છે, ગમે ત્યાં જવું હાય તા પાતે એકલા જતા હતા. રવાભાઈ તેર વષ ના થતાં એક વખત ગલિયાણા નજીક આવેલા વટામણુ ગામમાં કાઈ કામ પ્રંસગે તેમના સખંધીને ત્યાં આવ્યા. ખા સમધીનું ઘર ઉપાશ્રયની ખાજુમાં હતું. આ રવાભાઈ તે જમીને ઓસરીમાં ખાટલા ઉપર સૂતા હતા. આ વખતે વટામણુમાં ખંભાત સોંપ્રદાયના વિદ્વાન મહાસતીજી ચાતુર્માસ બિરાજતા હતા. પૂ. મહાસતીજીએ પ્રતિક્રમણુ પૂરું થયા પછી આધ્યાત્મિક ભાવથી ભરેલુ’સ્તવન મધુર સ્વરે ગાયું. તેના સૂર રવાભાઇના કાને પડયા એટલે તેમણે સબ ંધીને પૂછ્યું. કાકા! મધુર સ્વરે આવું સુંદર ગીત કોણુ ગાય છે ? કાકાએ કહ્યુ બેટા આ ખાજુમાં જૈનના ઉપાશ્રય છે, ત્યાં સાધ્વીજી બિરાજે છે. તે આવુ સુદર ગીત ગાય છે. કાકા ! આપણાથી ત્યાં ન જવાય ? બેટા ! સૂર્યાસ્ત પછી આપણાથી ત્યાં જવાય નિહ. સવારે સૂર્યોદય પછી પુરૂષથી જઇ શકાય. ભલે, કાકા ! તા મને તમે સવારે સૂદિય થાય ત્યારે ત્યાં લઈ જજો, F શારદા સુવાસ “ રવાભાઇને લાગેલી લગની અને મહાસતીજીએ ફેકેલા પ્રકાશ ’:-દેવાનુ પ્રા! રવાભાઈને સાધ્વીજીના મુખેથી સ્તવન સાંભળવાની લગની લાગી. કયારે સવાર પડે ને કયારે હું... ઉપાશ્રયમાં જાઉં ! આમ કરતાં રાત્રી પૂરી થઇ ને સાનેરી સુપ્રભાત પ્રગટયું. કાણું જણે ભાવિના ગભમાં શું છૂપાયેલું હશે કે અગર રવાભાઈના જીવનમાં પણ રાત્રીના ગાઢ અંધકાર ખસીને સોનેરી સુપ્રભાત પ્રગટવાનું હશે કે જેથી ગીત સાંભળવાનું મન થયું. સવાર પડી એટલે રવાભાઇ તા ઉપાશ્રયમાં ગયા ને સાધ્વીજીને નમન કરીને કહ્યું-આપ રાત્રે ભજન ગાતા હતા તે મારે સાંસળવુ છે. રવાભાઈની ભાવના જોઈને સાધ્વીજીએ ભજન ગાયુ. ભજનના એકેક પદ વૈરાગ્ય રસથી ભરપૂર હતા. આ સાંભળીને રવાભાઈનું હૈયું હુથી નાચી ઉઠયું. ભજન પૂરું થયા ખાઇ રવાભાઈ કહે છે મને આ ભજનના વિશેષ ભાવ સમજાવા. સાધ્વીજી વિચાર કરવા લાગ્યા કે અહા ! આ બાલુડો જૈન નથી અને હજુ તેર વના છે છતાં તેને જાણવાની જિજ્ઞાસા કૈટલી છે! પણ એ બહુ ઝીણી વાત તે સમજી શકે નહિ એટલે એને સમજણુ પડે તેવી રીતે સમજાવુ. એમણે ભજનના આધ્યાત્મિક ભાવ સમજાવ્યા પછી માનવભવની દુ ભતા અને સ'સારની અસારતા સમજાવતા કહ્યુ` કે ભાઈ ! આ સાંસારમાં તે પ્રાણીમાત્રને સુખ ગમે છે, દરેકને જીવવુ' ગમે છે. કોઇને મરવુ ગમતું નથી માટે તારે કેાઈ જીવાને મારવા નહિ, અમારો જૈન ધર્મી તા પૃથ્વી, પાણી, અગ્નિ થાય અને વનસ્પતિમાં જીવ માને છે. લીલા ઝાડના પાંદડા, ફુલ વિગેરે તેાડવામાં ઘણું પાપ છે. કીડી, મંકોડા, માંકડ, વિગેરે જીવાને મારવામાં પણ ઘણું પાપ લાગે છે. આ સાધ્વીજીના ઉપદેશ તેર વર્ષના રવાભાઈના હૃદયમાં કોતરાઈ ગયા ને તેમને સમજાઈ ગયુ કે સાચા ધમ હાય તા આ જૈન ધર્મ જ છે. આત્મકલ્યાણુ અહી જ થઈ શકે તેમ છે. “વાભાઇના જીવનમાં જાગેલી વૈરાગ્યની જયાત” – ખીજે દિવસે તેઓ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy