SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ દિશા યુવા ત્યાં માતા બનીને રહેવાનું છે. તેણે પરણીને રૂમઝુમ પગલે પતિના ઘરમાં પ્રવેશ કર્યો પણ રૂપેન્દ્રને ગમતું નથી. એ વધુ સમય બહાર પસાર કરવા લાગ્યું. રૂપેન્દ્રના પિતા પાસે જે ખૂબ હતે પણ એમને સ્વભાવ ખૂબ ક્રોધી હતે. ઘરમાં સહેજ વસ્તુ અવ્યવસ્થિત રેખે અગર તે કોઈ વસ્તુનું નુકશાન થઈ જાય તે એ સહી શકતા નહિ. કઈ મિનિટે તેમને ક્રોધની વાળા ભભૂકી ઉઠશે તે કહી શકાય નહિ. જ્યારે એ ખુશીમાં હોય ત્યારે રૂપેન્દ્રને વહાલથી બેલાવતા પણ આ છેક અંદરથી ડર્યા કરતું હતું. એની વાત્સલ્યમય માતાના ગયા પછી ઘરમાં જાણે એનું કંઈ જ ન હોય તેમ એને લાગતું હતું. ઘણીવાર એકલે પડતે ત્યારે રડી લેતે અને ભગવાનને પ્રાર્થના કરીને કહેહે ભગવાન! તે મારી વહાલી મમ્મીને શા માટે બેલાવી લીધી ? નવી મમ્મી આવતાં એને જુની મમ્મીની યાદ ખૂબ સતાવવા લાગી. નવી માતા રમા ખૂબ પ્રેમાળ અને પવિત્ર હતી. એનું રૂપ પણ અથાગ હતું. સાથે એનામાં ગુણે પણ ઘણું હતાં. એણે હૃદયને વિશાળ બનાવી દીધું હતું. હજુ નવી પરણીને આવી છે પણ રૂપેન્દ્રને કહે છે બેટા ! એમ કહીને બાથમાં લેવા જાય ત્યાં રૂપેન્દ્ર છટકી જતે રમાએ જોયું કે જેમ હરિણી શિકારીને જોતાં દૂર નાસે છે તેમ રૂપેન્દ્ર મારાથી દૂર ભાગે છે, તેથી રમાના મનમાં થયું કે હું ગમે તેમ તે ય અપરિચિત છું, એટલે એ મારી પાસે આવતાં સંકેચ પામે છે. એ સંકુચિતતાનું કોચલું તેડવા માટે રમા પ્રયત્ન કરવા લાગી. પરણીને આવ્યા બે દિવસ થયા. ત્રીજે દિવસે રૂપને પ્રેમથી જગાડવા ગઈ ને મધુર સ્વરે બેલી બેટા રૂપેન્દ્ર! ઉઠો. સવાર પડી. તે પણ રૂપેન્દ્ર એના સામું જેતે જ નથી, કારણ કે એના મિત્રેાએ એને બરાબર ચઢાવ્યો હતું કે જે જે રૂપેન્દ્ર! તારી નવી મમ્મીની ફસામણીમાં ન ફસાતે, પહેલાં તે તેને પ્રેમથી બેલાવશે ને બધું જ કરશે પણ પછી બધું નાટક ભજવશે. આ ઝેર એના અંતરમાં બરાબર વ્યાપી ગયું હતું એટલે નવી માતાના પ્રેમની કદર કરી શકતા નથી. - માતા કરતાં અધિક પ્રેમ આપતી રમા - રમા તે રૂપેન્દ્રને પોતાને બનાવવા માટે જેટલું બને તેટલું કરી છૂટે છે. એને ગમે તેવા કપડા લાવે, સારું સારું ખાવાનું આપે, જમવા વખતે એની જનેતા માતા જમાડતી તેના કરતાં પણ અધિક પ્રેમથી જમાડતી પણ આને તે કંઈ હિસાબમાં જ નથી. ઓરમાન પુત્રને પિતાને બનાવે એ કંઈ સામાન્ય વાત નથી. રમાના દિલમાં ઘણું દુખ થતું કે હું રૂપેન્દ્રને કેટલો પ્રેમ આપું છું છતાં એ મારાથી અલગ - અલગ જ રહે છે. મારે શું કરવું ? એને કેવી રીતે સમજાવે ? એના પતિની પાસે તે ઘણી વાર રડી પડતી, ત્યારે એને પતિ કહે કે એ હજુ બાળક છે ને? પછી જરૂર સમજશે. આમ કરતાં એક દિવસ ઉપેન્દ્ર આઠ વાગ્યા તે પણ પથારીમાંથી ઉઠશે નહિ. તે એક સુમધુર સ્વપ્નની મઝા માણુ હ્યો હતે. આ સમયે રમા તેને ઉઠાડવા ગઈને પ્રેમથી બેલી બેટા રૂપેન્દ્ર! જહદી ઉઠ. તારે ખુલે જવાનું મેડું થાય છે, ત્યારે ગુણે કરીને માતાને હાથ તરછેડીને કહે છે મારે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy