SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ શાહી સુવાસ ४५७ સોય વધારવા કરતાં પહેલાં શીલ નિર્મળ પાળા તા જીવનની ઉન્નતિ થાય. સેાનરાણીના શીલવતે કેવા પ્રભાવ પાડ્યો! આવા સતીરત્નાથી ભારત દેશ મહાન બન્યા છે. આજે શીલ અને સૌદય વિષે ઘણું કહેવાયુ' છે. સમય થઈ ગયા છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન ન પર ભાદરવા સુદ ૪ ને બુધવાર વિજય પ્રાપ્તિના ઉપાય ૧ તા. ૬–૯–૦૯ સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતા ને બહેના ! મહાન મંગલકારી પશુ ષછુ પર્વ કલ્યાણની કુમકુમ પત્રિકા લઇને આપણે ત્યાં પધાર્યાં છે. તેના છ છ દિવસે તે આત્મ આરાધનામાં આનંદપૂર્વક પસાર થઈ ગયા. તેની ખખર પણ ન પડી. આ પત્ર આત્મકલ્યાણના દિવ્સ સ ંદેશા લઇને આવ્યુ છે. ફક્ત શબ્દના સાથીયાો જીવન ચણતર સુંદર બનવાનું નથી. કેવળ મહેલ ચણવાની કલ્પનાઓથી મહેલ ચણાઈ જવાના નથી. એ માટે ચેાગ્ય સાધન સામગ્રી જોઇશે, તે રીતે આ મહાન પર્વની ઉજવણી કરવા માટે દાન, શીયળ, તપ અને ભાવની સામગ્રી જોઇશે. જીવનના આંગણે આવેલા આત્મશુદ્ધિના આ સેનેરી અવસરને ઉમંગ અને ઉત્સાહથી અપનાવીને આત્મકલ્યાણુ માટે કટિબદ્ધ અનીએ. દિવાળી આવે ત્યારે બહેના ઘરને વાળીઝૂડીને સ્વચ્છ કરે છે તેમ આ પવ માનવીના તનને, મનનેે અને વચનને શુદ્ધ કરવાનું કહે છે. વસ્તુ જો શુદ્ધ ન હાય તે તેના ઉપયોગ કરવામાં આનંદ કે ઉલ્લાસ આવતા નથી તેમ જીવનશુદ્ધિ વિના કાય'માં આનદ કે સ્ફુર્તિ આવે. આવે આત્મશુદ્ધિના અવસર જીવનમાં વારંવાર આવતા નથી. આજે પર્યુષણ પર્વના સાતમા દિવસ છે, અને આવતી કાલે સવત્સરી મહાપર્વના પવિત્ર દિવસ છે. સાત સાત દિવસ સુધી સાધનાના સરેોવરમાં સ્નાન કરીને શુદ્ધ બનેલા આત્માએ આવતી કાલે એક ખીજાની સાથે પરસ્પર ક્ષમાપના કરી આ ભવ અને પૂર્વભવમાં લાગેલા પાપાની આલેચના કરી અને પ્રતિક્રમણમાં વર્ષભર લાગેલા પાપાનું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ બનશે. અનાદિકાળથી આત્માને લાગુ પડેલ ભવરૂપી રાગનું ઔષધ આ પર્યુષણ પર છે. જ્યારે ચેાગ્ય ઔષધના સેવન સાથે પથ્યાપથ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય અને તે પ્રમાણે આચરણુ કરે તેા રોગના અંત આવે છે. આ માહ્યરોગની વાત થઇ પણુ આપણે તેા આવ્યું તર રોગ વિષય કષાય રૂપ રાગને દૂર કરવાના છે. જો વિષય કષાયેના અંત આવે તે લવરાગના અવશ્ય વિચાગ થઈ જાય. આ પના એકેક અનુષ્ઠાના કર્મ ક્ષય માટે છે. આ પત્તુ એક પણ અનુષ્ઠાન જો શ્રદ્ધા અને ભાવપૂર્વક કરવામાં આવે તે જરૂર અજરામર સ્થાન પ્રાપ્ત થઈ જાય. પર્વાધિરાજની પધરામણી અને ઉજવણી દર વર્ષે આપણે કરીએ છીએ. આ ભવમાં સંખ્યાતી વખત પણ અનંત ભવામાં અનંત વખત ઉજવણી કરેલી છે, છતાં જે અભ્યા ખાધ સ્થાને ન પહોંચ્યા તે વિચારવુ પડશે કે આપણામાં કઈંક ઉણપ છે, એ ઉણપ શા. સુ. ૩૨ એ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy