________________
ગ. સ્વ પાનમાઇ ગેાસરભાઇ છેડા, (કચ્છ કુંદરોડી નિવાસી)
માનવજીવન વાર વાર મળતુ નથી માટે જીવનમાં જે કંઈ પળ મળી છે તેના આત્મા સદઉપયોગ કરી જીવન જીવવુ જોઈએ એવુ આપે માન્યુ અને તેવું આયરણુ કરી અમારામાં તે સ ંસ્કાર બીજ વાવ્યા અને ધર્મા ભિમુખ બનાવ્યા એનુ ઋણ વાળવાના આકાંક્ષી.
લી. આપના પુત્ર હરિલાલ તથા સમસ્ત પરિવારના કોટી કોટી વંદન ગ. સ્વ. નાનમાઇ કેશવજી ગાલા
(ગામ: કચ્છ સમા ધેાધા હાલ મલાડ)
શાહે વીજધાર હીરાભાઈ છેડા
આપનામાં રહેલ, સરળ સ્વભાવ, કુટુ બ પ્રત્યે કરી છૂટવાની ભાવના, તેમજ ધર્મ પ્રત્યે અશ્રધ્ધાના સીંચેલા સંસ્કારા અમારા જીવનને પ્રકાશમય બનાવેલ છે જેથી જવનભર આપના સ્વણી છીએ.
લી. આપના સુપુત્રો. શા. ગાંગજી ઉરે મીઠુભાઈ વીજપાર શા. જેઠાલાલ ઉર્ફે કાકુભાઇ વીજપાર તથા સમસ્ત પરિવાર
અમારા જીવનમાં આપે ધર્મ ના સ ંસ્કારનું સીંચન કરી, અમેાને પ્રેરણા આપી અમારા જીવનના દરેક કાર્યમાં યોગ્ય માર્ગદર્શન આપી તેમજ જીવનને ઉજ્જવળ બનાવવા હરહમેશ રહ્યા છે તેથી અમે આપના ઋણી છીએ. લી. આપના પુત્ર, પુત્રવધુએ તથા પરિવાર