________________
ડો. નંદલાલ વી, સુચક
શ્રી હરજીવનદાસ ભગવાનજી ધોળકીયા
ધર્મના સંસ્કાર સાથે સ્વભાવની સરળતા અને નીખાલસતાને સુંદર સુમેળ થયેલ છે. સંત સેવા પ્રત્યે ખુબ આદર ધરાવે છે સહજ ઉદારત થી લક્ષ્મીનો સદુય કરે છે. મવડની અનેક ધાર્મિક, સામાજીક તથા શૈક્ષણીક, વૈદકીય સંસ્થાઓમાં એખરાનું સ્થાન ધરાવે છે. સતસતીશ્રીઓની સારવાર નિશુટુંક કરવા હું મેશા તત્પર રહે છે.
આપના ધર્મમય જીવને અમારામાં ધર્મ પ્રત્યે અનેરી શ્રધ્ધા પ્રેરી સર્વ પ્રત્યે સમભાવ, મમતા, અમિદષ્ટિ ધરાવનાર, ધર્મ પરાયણ, કુટુંબમાં ઉચ્ચ સંસકાર સાથે ધાર્મિક સિંચન કરનાર આ૫ દીર્ધાયુ બની અમોને સત્કાર્યો કરવા હમેશા પ્રેરણા આપતા રહો એજ અભ્યર્થના
લી. આપના પુત્ર નરભેરામ, ધીરજલાલ મનસુખલાલ, શાંતિલાલ
ત્યા પૌત્ર અને પુત્રવધુ એ
વૃજલાલ સાકળચંદ કોઠારી
સાદાઈ, સરળતા તેમજ ધર્મમય જીવનથી સદાય આત્માને જાગૃત રાખી જીવન વ્યતીત કરે છે. તમારા જીવનમાંથી હમેશાં અમને શુભ પ્રેરણા મળતી રહે તેવા આશીષ માંગીએ છીએ.
લી. રસીકલાલ વૃજલાલ કોઠારી તથા સમસ્ત પરિવાર