________________
માતુશ્રી સમજુબેન અમરચંદ સાત
નાગલપુર (મલાડ)
માતુશ્રી અચરતબેન વીરજીભાઈ ઝાટકીયા
સંસ્કારી સદાચારી અને ચારિત્ર્યશીલ માતા સૌ શિક્ષકનું કામ કરે છે. આપે અને ધર્મ ધ્યાન અને તપ ત્યાગના માર્ગનું સિંચન કર્યું છે. તેને અમે આચરણમાં મુકી જીવનમાં સંતોષ અનુભવીએ છીએ.
| લી, આ૫ના આજ્ઞાકિત પુત્રો. સાત અનેપચંદ અમરચંદ સાત મલકચંદ અમરચંદ સલત વિનયચંદ અમરચદં’ સલત પરમાણુદ અમરચંદ
સ્વ, ગીરધરલાલ પ્રેમજીભાઈ ઝાટકી
ધર્મ પ્રત્યે અણુ શ્રધ્ધા, કુટું બપ્રેમ, અને મિલનસાર સ્વભાવ, ના આપના સંસ્કારથી આપ અમારા જીવનને પ્રેરણા અને માર્ગદર્શન આપી રહેલ છે.
લી આપના પરીવાર
સ્વ. શ્રી ગીરધરલાલ પ્રેમજી ઝાટકીયા.
સ્વર્ગવાસ તા. ૭-૮-૧૯૭૫ જેમનાં મુખપર સદાયે પ્રસન્નતા પ્રસરી રહેતી ગરીબો પ્રત્યે જેમનાં દિલમાં અથાગ કરૂણા ભરી હતી. પોતાનાં સંતાનોનાં સંસ્કાર પ્રત્યે જેમની પુરી જાગૃતિ હતી અને એજ જાગૃતિને કારણે આજે અમે જે છે કે તે બની શક્યા આવા પરમ ઉપકારી પૂજ્ય તે બની શકયાં આવા પરમ ઉપકારી પૂજ્ય પિતાજીને અમારા કોટી કોટી વંદન હો.
આપના પુત્રો.