SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાત નિવાસી વાડીલાલ ફૂલચંદભાઇ પટેલ (ઝવેરી) ખંભાત નિવાસી ચીમનલાલ છોટાલાલ કાપડીયા (ઝવેરી. જેઓએ નાની ઉંમરમાં જવેરાતના ધંધા માં ઝંપલાવી વ્યાપારી ક્ષેત્રે સારી નામના પ્રાપ્ત કરી છે તેમજ સંત સતીશ્રી એની સેવા અને ધ પ પ્રત્યેની અડગ શ્રદ્ધાથો ખંભાત સુધમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કરેલ છે. શ્રી પ્રાણલાલ મનસુખલાલ મહેતા (ગ,મ : બાલ ભા હાલ : મલાડ) તેઓશ્રીને ઝવેરાતને વ્યવસાય છે તેમજ ખંભાત સંધની ૧૦ વર્ષ સુધી સક્રિય સેવા કરેલ છે તેમજ ખંભાત સંધની પ્રમુખ તરીકે રહીને પણ સારી સેવા બજાવેલ હતી. તેમજ સંતસતીશ્રીઓની સેવા કરવાનો તેમજ તેઓને પ્રત્યે આદર ભાવએ તેઓની વિશિષ્ઠતા છે. હજુ પણ ખંભાત સંધના સક્રીય કાર્યકર તરીકે સેવા બજાવી રહેલ છે. ખૂબ જ નાની વયે આપે આફીકા તેમજ પરદેશ જઈ સાહસિક વૃત્તિથી વેપારક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરેલ, મલાડમાં ધાર્મિકક્ષેત્રે મલાડ સ્થા. જૈનસંધના કમિટી સભ્ય તરીકે રહી વર્ષો થી સેવાઓ આપેલ છે જેમાં આયંબીલ ખાતામાં અનુપમ સેવા આપેલ છે. સામાજીકક્ષેત્રે શ્રી સૌરાષ્ટ્ર દશા તા, સ્થા. સમાજના પ્રમુખ સ્થાને રહી સમાજની પ્રગતિમાં નોંધપાત્ર ફાળો આપેલ છે. કુટુંબ વાત્સલ્યતા ભાવ, કોઈપણનું શક્તિ અનુસાર કાંઇક કરી છુટવું એવી સદભાવના આપ નામાં હરહ મેશ જાગૃત રહેલ છે. આવા સદગુણાથી પ્રેરણા અને માર્ગદર્શન અને આપના તરફથી સતત મળતા રહે છે. અમે આપના ઋણી છીએ પુત્રેા. મગનલાલુભાઈ, ચીમનલાલભાઈ, પુત્રવધુએ તથા પરિવાર
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy