________________
સ્વ. પિતાશ્રી નિહાલચંદ પૂનમચંદ મહેતા પાલનપુર નિવાસી
સ્વ. ર્માતુશ્રી કેશરબેન નિહાલચંદ મહેતા પાલનપુર નિવાસી
આપે અમારામાં બાળપણથી સંસ્કાર અને ચારિત્રનું ઘડતર કરી માનવતાની મહેક મહેકાવી છે. તપ ત્યાગના સંસ્કારોનું સિંચન કરીને ધર્મને મર્મ સમજાવી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દઢ કરી છે. તો હે માતા પિતા ? તમારા અમારા અનંત (૨) ઉપકાર છે. સહનશીલતા, ધર્મભાવના, સરચાર્દ, સરળતા જેવાં ગુણા તમારા જીવનના આદર્શો હતા. એ આદરોને અમે અપનાવી મમતાળું માતા અને પ્રેમાળ પિતાના ઋણમાંથી વર્તકચિત મુક્ત થવા પ્રયત્નશીલ બની બે એજ મનની મંગલ મનીષા.
સ્વ. પિતાશ્રી પુનમચંદ બાદરમલ
પરીખ, પાલનપુર નિવાસી
આપના જીવનમાં સહાનુભૂતિ, સત્યતા, સમતા અને અનુકંપાના સ્ સ્કારોની સુવાસ અમારા હૈયામાં પ્રસરી છે. આપના ધર્મમય જીવનથી અમારામાં ધર્મ પ્રત્યેની ધગસ અ અનેરી શ્રધ્ધા પ્રગટી છે. આપની પ્રેરણા અને મૂર્તિમ ત બનાવીએ એજ અંતરની આહલેક આરજુ.
લિ. આપને પરિવાર,