SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ २७० પડી જશે તેની ખબર છે! એ છેકરી પણ તારા જેવી જ હતી ને? એના કર્મે રોગ આપ્યા ને એ કાળી થઈ ગઇ,તેમ કઢાચ તને રાગ આવશે તે તું શું કરીશ? એમ ઘણું સમજાવતા પણ છેકરીના કર્મના ઉદય છે એટલે માતાની મતિ સુધરતી નથી. પિતાના હૃદયમાં દીકરી પ્રત્યેની કરૂણા-” પતિ રાતદિવસ સૂર્યાં કરતા કે આ છેકરીનું શું થશે? પશુ જેવુ એનુ... જીવન ! છતાં મા બાપે એ મા-બાપ વગરની હૈાય તેવુ જીવન જીવે છે. પણ શું કરે! કયારેક રવિવારના દિવસ હાય ને બગીચામાં ફરવા જાય ત્યારે માપ કહેતા કે અરૂણાને સાથે લઈ જઈએ, ત્યારે તરત જ પત્ની વાઘણની જેમ વિફરતી કે એ અભાગણીને જો સાથે લેવી હાય તો મારે નથી આવવુ.. એટલે બિચારા શું કરે? છે।કરી પણ ખૂણામાં બેસીને રડતી. અહો પ્રભુ ! મેં શું પાપ કર્યાં છે કે મને માતાના પ્રેમ જ નથી મળતે ! પિતાજી તેા કેવા સારા છે. એ મને છાનામાના ખધુ લાવી આપે છે, મને હેત કરે છે, હરવા ફરવા લઈ જવાનુ` કહે છે પણ મમ્મી કહે છે કે અભાગણીને સાથે લેશે તે હું નહિ આવું. માતાને તે દીકરી પ્રત્યે કેટલ' વહુાલ ડાય, એના બદલે મારે તે જાણે પૂર્વભવનુ વૈર ન હાય એમ કરે છે. મારી માતા જ મારી વેરણ મની ગઈ છે. હે ભગવાન ! મારે શું કરવું? હું કાં જાઉ"? મારા માપુજીને પણ મારા લીધે કેટલું સહન કરવુ પડે છે? પૂર્વભવમાં મે કેવા પાપ કર્મો કર્યો હશે? કહ્યું છે ને – 66 મળે પાપી સ્વજન પરિવાર...મળે શેતાનના સરસ્કાર કાળા કર્માથી (૨) કોઈ મળે નહી' (૨) તારણહાર કાળા કાંથી (૨) કૂડ કપટ કરે બીજા ભવે કષ્ટ મળે નજરે દેખાણું રે હા....હવે મને નજરે દેખાણું રે...કાની ફિલસેાફીથી...મને સાચું.... પૂર્વના પાપકમના ઉદય હાય તા જ સ્વજના સારા ન મળે ને ઘરમાં જ્યારે જુએ ત્યારે કલેશ-કંકાશ થતા હૈાય અને જેના પુણ્યના ઉદય હાય તેના ઘરમાં જ્યારે જુએ ત્યારે આન ંદમય વાતાવરણ સર્જાયેલું રહે છે. આ બધા કના ખેલ છે. તમે બધા ટિકિટના પૈસા ખચી ને નાટક જોવા જાવ છે પણ જો તમે સમો તે આ સંસાર જ એક પ્રકારનુ નાટક છે. જેમ નાટક સિનેમામાં એક પછી એક ચિત્રા બદલાયા કરે છે તેમ આ સંસારમાં પણ એક પછી એક ચિત્રો બદલાયા કરે છે. આજે માણસ સુખી ડાય ને ધરતી ધ્રુજાવતા હાય છે તે કાલે ભિખારી બની જાય છે. આજે માણસ રૂપાળા હાય ને કાલે એ કાળા અની જાય છે. આ બધું નાટક જ છે ને? આ કરી પહેલાં રૂપાળી હતી ત્યારે માતાને કેવી વહુ'લી હતી ! એના કમે એની ચામડી કાળી પડી ગઈ ત્યારે મા જેવી મા કેવા તિરસ્કાર કરે છે ! અરૂણાને એની બહેન અને નાના
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy