SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુસ ૧૭૫ વિના જૂના કર્માંના કાટ ખળવા મુરકેલ છે. આપણે ત્યાં તપશ્ચર્યાંના મંગલ માંડવડા ન ખાઈ ગયા છે. કંઈક ભાઈ-બહેનેાને આજે ૧૯ મે ઉપવાસ છે, કંઇકને ઉપવાસના સિદ્ધિતય છે. આ આત્મા તેા સાધનામાં જોડાઈ ગયા છે. ભગવાને ચાર પ્રકારે ધમ બતાવ્યો છે. ૬.ન, શીયળ, તપ અને ભાવના. જે તપ ન કરી શકે તેમ હોય તે દાન કરે, ઉત્કૃષ્ટ ભાવે સુપાત્ર દાન દેવાથી જીવ મહાન લાભ મેળવે છે, સુપાત્ર દાન એ શ્રેષ્ઠ દાન છે. "" ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યાં કે “ સમળોવાસણળ મન્તે ! तहरुवं समणं वा, माहणं वा, फासुएसणिज्जेगं असणं, पाणं, खाइम, साइमेण पडिला भेमा - ગલ્લ (ફ ? ” હે ભગવંત! શ્રમણાપાસકને, તથા રૂપ શ્રમણુ, માહશુને પ્રાસુ', એષણીય આડાર પાણી, વસ્ત્ર, પાત્ર વિગેરે આપે છે તેા તેનાથી તેને શું લાભ થાય છે? જવામમાં ભગવંતે કહ્યું, “ નોયના ! વંતસો નિષ્ના ગ઼ર્નસ્થિય સે પાવે વચ્ચે વાર ॥ હું ગૌતમ ! તે એક'ત કનિજા કરે છે પણુ પાપ કરતા નથી. ભગવાનની આજ્ઞામાં વિચરતાં સંતા કેવા પવિત્ર હાય છે ! જે તમારી પાસેથી લે છે થાડું અને જ્ઞાનલાભ ઘણા આપે છે. ઉત્કૃષ્ટ ભાવે સુપાત્ર દાન દેવાથી જીવ તીથ કર નામકમ ઉપાર્જન કરી શકે છે. તમે તેા ભાગ્યવાન છે કે તમને દાન દેવાના અવસર મળે છે પણ જે લેકે અમેરિકા, યુરોપ, જર્મીન, લડન વિગેરે દેશામાં જઈને વસ્યા છે તેમને સંતના દર્શન કદી થવાના છે! એમને સુપાત્ર દાન દઇને કર પવિત્ર કરવાના અવસર મળવાના છે ! ભલે ને એમની પાસે ધનના ઢગલા હૈાય, વૈભવ વિલાસના અનેક સાધના હાય ને સુખ ભાગવતા હાય, તેનાથી કંઈ એમનુ કલ્યાણ થવાનુ નથી. માટે તમને જે મળ્યુ છે તેના સદુપયોગ કરો. સુપાત્ર દાન દે, સત્કા માં ધનના સદુપયેાગ કરી અને પાપના કાર્યમાં ન જોડાવ. સત્કા માં વાપરેલું ધન એ સાચુ ધન છે. બાકી તમારા સંસારમાં ધૂમ પૈસા વાપરા, લેગવિલાસમાં ધન વપરાશે. તેમાં કંઈ ધનની વિશેષતા નથી પણ ધર્માંના કાર્ય માં, સત્કાર્યમાં વાપરેલું ધન એ સાચુ' ધન છે. એની જ વિશેષતા છે. કહ્યું છે કે, दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य । यो न ददाति भुङ्क्ते, तस्य तृतीया गति र्भवति ॥ દાન, ભાગ અને વિનાશ એ ત્રણ ધનની ગતિએ છે. જે મનુષ્ય રાતી પાઈ દાનમાં વાપરતા નથી કે પોતે ખાતાપીતેા નથી ને ખીજાને દેતા નથી તેનુ ધન છેવટે નાશ થાય છે અથવા મૂકીને જવુ પડે છે. માટે તમને જે મળ્યું છે. તેમાંથી યથાશક્તિ વાપરીને દિલના દિલાવર ખનો પણ લેાભી ન ખનશે. ધન મેળવવા માટે માણુસ કેવા પાપ કરે છે! પાપનું આચરણ કરીને ધન મેળવનાર પાપ કરતાં પાછું વાળીને જોડા નથી. બિચારા ગીમાને કચડી નાંખે છે પણ એને ખ્યાલ નથી આવતા કે અનીતિનું ચણુ કરીને હું ધન ભેગું કરીશ તા મારુ શુ થશે ? લેાભી મ ણસના દિલમાં દયા હાતી નથી.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy