________________
ગં', સ્વ, વૃજકુંવરબેન છગનલાલ વિરાણી
આપે અમારામાં દાન, દયા, તપ અને અનુકશ્માના સંસ્કાર રેડી અમારૂ અને સમગ્ર પરિવારનું જીવન ખુધ્ધથી મહેકતું કર્યું અને અમને સુખી જીવન જીવવાને મંત્ર આપ્યો કે :
સત કર્મ વગર સંપતિ વધતી નથી સંયમ વગર સંપતિ ટકતી નથી. દાન વગર સંપતિ શેભતી નથી
જય તીલાલ છગનલાલ શશીકાન્ત છગનલાલ ભુપત ભાઈ છગનલાલ ચંપકલાલ છગનલાલ
થા પરિવાર