SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શારદા સુવાસ બંધાશે. એમાં અગ્નિકાયના જીવા મરે છે. એ કેટલા પાપ કરાવનાર છે. એવા ફ્રીજ વસાવવા કરતાં વીતરાગ પ્રભુની વાણીરૂપી ફ્રીજ અંતરમાં વસાવી દો. તેનાથી શારીકિ, માનસિક અને આત્મિક શીતળતા મળશે, સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે. મેાક્ષ મળશે ને દેવલે ક મળશે, પણ નરક, તિયચ જેવી હલકી ગતિમાં જવું નહિં પડે. આવુ... વીર પ્રભુની વાણીમાં ખળ છે. પ્રભુની વાણીમાં જેણે શ્રદ્ધા કરી તે તરી ગયા. આટલા માટે કહ્યું કે કમરૂપી મળને સાફ કરનારી જિનવાણી છે. દાખલા તરીકે તમે બિમાર પડયા ને ડૉકટર પાસે ગયા. પ્રથમ ડોકટર તમને પૂછશે કે પેટ ખરાબર છે ને ? જે તે ખરાખર ન હોય તેા પ્રથમ દવા આપી પેટ સાફ કરાવશે ને પછી દવા આપશે, તે રીતે આત્મા પણ ક્ર*રૂપી મળથી મલિન અનેલે છે. તેને શુદ્ધ મનાવવા માટે સૌથી પહેલા પાંચ ઇંદ્રિયાનું દમન કરવું પડશે. જેની ઇંદ્રિયાના ઘેાડા છૂટા રહે છે તેનું કલ્યાણુ થતું નથી અને ઈંદ્વિચાના સ્વભાવ એવા છે કે એને ગમે તેટલું મળે તે પણ તે કદી ધરાતી નથી. એની માંગ ચાલુ ને ચાલુ રહે છે, અહીં અકબર અને ખીમલનુ' દૃષ્ટાંત યાદ આવે છે. એક વખત અકમર ખાદશાહે ભરી સભામાં ખીરખલને પ્રશ્ન કર્યો કે હું ખીરખવ ! આ દુનિયામાં એવુ કયું પ્રાણી છે કે જે ગમે તેટલું ખાવા છતાં ધાતુ નથી. ખીરમલે કહ્યું સાહેબ ! બકરી. ખકરી એવું પ્રાણી છે કે તે ગમે તેટલા ચારા ચરીને આવે છતાં એ જ્યાં અનાજ કે ઘાસ દેખે ત્યાં માં નાંખે. બાદશાહ કહે, ઠીક ત્યારે હું પરીક્ષા કરી જોઉ, ખીરમલ ! જો ખોટુ પડશે તા તને સજા કરીશ. ખીરમલે કહ્યુ “ભલે, સાહેબ ! એક વાર નહિ, સત્તરવાર મને સજા કરજો, મને મંજુર છે. અકબર બાદશાહે ગામમાં ઢઢરા પીટલ્યે કે એક મહિના પછી બાદશાહ પરીક્ષા કરશે. તેમાં જેની ખકરી ધરાયેલી હશે તેને માટુ ઈનામ મળશે. ખાદશાહના ઢઢા સાંભળીને લેાકાએ માટા ઈનામની આશાએ બકરીઓ પાળવા માંડી. આજુબાજુના ગામમાંથી બકરીઓ લાવવા લાગ્યા. પરિણામે બકરી માંઘી થઈ ગઈ. લેાકેાની કેટલી ઘેલછા છે! હવે લેાકેા બકરીઓને ખૂબ ઘાસ, અનાજ વિગેરે ખવડાવવા લાગ્યા. ખીજી બાજુ રાજાએ પરીક્ષાના દિવસ જાહેર કર્યાં. લેાકેા પાતપાતાની બકરીને ખૂબ સારી રીતે ઘાસ-ખાણુ વિગેરે ખવરાવી ખાદશાહે જે સમય કહ્યો છે તે સમયે હાજર થવા લાગ્યા. ખીરમલ કુંડામાં અનાજ લીલુ ઘાસ લઈને બેઠો છે ને બાજુમાં ખાદશાહ બેઠા. બાદશાહના આદેશ થયા એટલે એક પછી એક તેમની કરી લઈને ત્યાંથી પસાર થવા લાગ્યા. જ્યાં કુંડામાં અનાજ ને લીલું ઘાસ જોયુ' એટલે દરેક ખકરીએ તેમાં માં નાંખવા લાગી. આથી ખાદશાહને ખાતરી થઈ કે બકરી ગમે તેટલુ ખાય છતાં ધરાતી નથી. દેવાનુપ્રિયે ! આપણી ઇન્દ્રિયા પણ ખરી જેવી જ છે ને? આ માંખડીએ ઘણાં રૂપ જોયા છતાં ખાંખા રૂપ જોઇને ધરાણી ! કાનને પણ તૃપ્તિ છે? નથી, એને સૂરીલા સંગીત અને પ્રશંસાત્મક શબ્દો સાંભળવાની ભૂખ છે. જીભ તા ભારે ભૂખાળવી છે. એના
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy