________________
શરદી સુવાસ
૧૧ રહે. ત્યાં જઈને હરે ફરે, મનગમતા પિશાક પહેરે, ખાય પીએ બે ત્રણ કલાક મજ માણીને પાછા ઘેર આવી જતા ને પેલુ તેલીંગ જેવું લાકડું પાછું ઠેકાણે મૂકી દેતા. આ રીતે દરરોજ રાત્રે ફરવા જવાને કાર્યક્રમ થઈ ગયા.
નેકરે પકડેલો પીછે” હવે આ શેઠના પશુઓની સાર સંભાળ રાખનારે એક નોકર હતું. તે ઘણીવાર શેઠના બંગલામાં આવતા. એના મનમાં થયું કે આવા સરસ બંગલાની અગાશીમાં આવું મોટું તીંગ જેવું લાકડું કેમ રાખ્યું હશે ? આનું શું પ્રયેાજન છે ? એને જાણવાનું મન થયું. એટલે એક દિવસ અગાશીના એક ખૂણામાં કોઈ ન દેખે તેમ છૂપાઈ ગયે. રાત્રે બાર વાગ્યા એટલે ચારે ય વહુઓ સારા વસ્ત્રાલંકાર પહેરીને રૂમઝુમ કરતી આવી ને લાકડા ઉપર બેસીને મંત્ર ભણ્યા એટલે લાકડું વિમાનની જેમ ઉડયું. નોકરને ખૂબ આશ્ચર્ય થયું કે આ શું? એ ક્યાં જાય છે તે મારે જેવું છે. બીજે દિવસે નેકર કેઈ ન જાણે તેમ લાકડાની પિલાણમાં પેસી ગયે. સમય થતાં વહુઓ આવી. એ દિવસે તેમણે સુવર્ણ દ્વીપમાં જવાનું નક્કી કર્યું હતું. થોડીવારમાં તેઓ સુવર્ણ દ્વીપે પહોંચી ગયા. ચારે ય વહુઓ લાકડા ઉપરથી ઉતરીને દૂર દૂર ફરવા ગઈ ત્યારે નેકર પિલાણમાંથી બહાર નીકળે. એણે જોયું તે ચારે તરફ સેનું સેનું દેખાય છે, લાવ, ત્યારે થોડું સોનું લઈ લઉં. નેકર ડું સોનું લઈને વહુઓના આવતા પહેલાં લાકડાની પિલાણમાં ભરાઈ ગયું. થોડી વારમાં ચારે ય વહુઓ આવીને લાકડા ઉપર બેસી પિતાને ઘેર પહોંચી ગઈ નેકર આ રીતે ચારે ય વહુઓની સાથે પિલાણમાં બેસીને છાને માને સુવર્ણદ્વીપે ગયા અને થોડું થોડું કરતા ઘણું સેનું ભેગું કર્યું.
“શેઠ ઉપડયા રત્નદ્વીપે”:-બંધુઓ ! ધન મેળવીને જીરવવું તે સામાન્ય વાત નથી. એ તે ગંભીર પુરૂષે જીરવી શકે. આ નેકર તે ગમે તેમ તે ય હલકે માણસ કહેવાય. તેની પાસે સેનું આવ્યું એટલે અભિમાનથી કુલાઈને ફરવા લાગ્યું. શેઠ કંઈ કામ કરવાનું કહે તે ન કરે. નેકરનું વર્તન જોઈને ચતુર શેઠ સમજી ગયા કે નકકી આ નોકર પાસે પૈસે વો લાગે છે. પૈસે ન હોય તે આટલે રૂઆબ ન કરે. એટલે શેઠે મીઠું મીઠું બેલીને તેની પાસેથી વાત કઢાવી. નેકરે બધી વાત શેઠને કરી દીધી. તેથી શેઠના મનમાં થયું કે હું પણ સુવર્ણદ્વીપે જાઉં. સસરાજી અગાઉથી આવીને લાકડાની પિલાણમાં પેસી ગયા. વહુએ આવી. લાકડું ઉપડ્યું ને રતનદ્વીપે પહોંચ્યું. લાકડને એક બાજુએ મૂકીને વહુઓ રતનદ્વીપ જોવા માટે દૂર દૂર ચાલી ગઈ. સસરાજી પણ પિલાણમાંથી બહાર નીકળ્યા. ત્યાં તે રત્નના ઢગલે ઢગલા પડ્યા હતા. એ જોઈને શેઠ તાજુબ થઈ ગયા. એમના મનમાં થયું કે અહીં આટલા બધા રને પડયા રહે તે શા કામનું લાવને, થડો થડા રને હું લઈ જાઉં તે કામ આવશે. લોભી શેઠે તે ઝપાટે લગાવ્યે : જેટલા રત્ન લેવાય તેટલા લઈને તેણે પોલાણમાં ભરી દીધા. પિતાને બેસવા જેટલી માંડ જગ્યા રાખી હતી. સસરાએ રત્ન લીધા પણ વહુઓની નીતિ એટલી ચેખી હતી