________________
સ્વ. પૂ. માતુશ્રી નવલબહેન મણિલાલ વિરાણી
જન્મ તા. ૧૦-૧-૧૯૧૧
સ્વર્ગવાસ તા. ૧૨-૨-૧૯૭૬
ધૂપસળી સળગે અને આખાએ વાતાવરણમાં સુગધ સુગંધ ફેલાઈ જાય તેમ આપના પગલે પગલે આખા એ કુટુંબમાં દાન અને દયાની, તપ અને ત્યાગની વિનય અને વિવેકની, સંપ અને સમર્પણની ખુબ મહે કવા માંડી, આપે સીચેલા આવા સં સકારાથી આખું એ કુટુંબ નંદનવન બની ગયું'. આપના આ અણમોલ વારસાનું અમે ખૂબ ખૂબ જતન કરીને આપના પ્રત્યેનું ઋણ કિંચિત યુગુ અદા કર્યાનો સંતોષ અનુભવશું,
લિ. આપનો પરિવાર
વાસંતી અનીલ-આરતી, અરૂણ-સુધા, અતુલ-અવની