SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ', શારદા સુવાસ ૮૫ બંધુએ ! જ્ઞાની ભગવ ંતાના વચનાનુસાર તમને કહુ છું કે જ્ઞાન, દર્શન, ચારિત્રની ત્રિફળાનું સેવન કર્યા વિના તમારા ભવરોગ મટવાને નથી. ચારિત્ર લઈ શકો તેા ઉત્તમ છે પણ જો ચારિત્ર ન લઈ શકે તે અમુક ઉંમર થાય એટલે બ્રહ્મચય નું પાલન તે કરવું જોઇએ. ભાગેથી નિવૃત્ત થવું જોઈએ. એક જમાના એવા હતા કે માલુસને પચાસ વર્ષ પુરા થાય એટલે તે સ ́સારની પ્રવૃત્તિથી નિવૃત્ત ખની જતા. પચાસ વર્ષ પછી કેટલામું વર્ષ આવે ? (Àાતામાંથી અવાજ : એકાવન) એકાવનમાં વર્ષોમાં પ્રવેશ થાય એટલે માણસા વનમાં જઈને તપ કરતા હતા. પચાસ વર્ષ પૂરા થાય એટલે તમે કહેા હૈ। ને કે અમે વનમાં પ્રવેશ્યા. તમે આટલા બધા બેઠા છે. તેમાંથી કેટલા વનમાં પ્રવેશી ચૂંટચા છે ? ( શ્રેાતામાંથી અવાજ : સાહેબ, ઘણાં ય) તે ઘણાંમાંથી કેટલાએ નિવૃત્તિ લીધી છે ! અમે તમને ત્રિફળાની ફાકી સામેથી વિના ચાજે આપીએ છીએ તે ય તમને લેવાનું મન થતું નથી. ક્યાં સુધી વિષયેાના ગુલામ બનીને પડયા રહેશેા : એકાવન, બાવનથી સાઠ સુધીના કાળ એ વનનેા કાળ ગણાય છે. વનમાં નહિ ચેતા તે કયારે ચેતા ? ચેતા અને સંસારમાં ખૂચેલા રહેશે અને સાઠ વર્ષની કિંમત નહિં રહે. સાઠ પછી અ વે એકસઠ. અશુદ્ધ ભાષામાં ઘરડા માણુસેને પૂછવામાં આવે કે તમારી ઉંમર કેટલી થઈ? થયા ને હવે એકટમુ' બેઠું. એક હટ એટલે તમે સમજ્યા ? માહટ એટલે એ હુડ (હુડ હુડ), ચારે બાજુથી તમે હડ હડ વર્ષ થયા ને ઘરમાં શાંતિથી બેઠા હશે તે દીકરાની વહુ એના મામાને કહેવા માકલશે કે જા, ખાપાને કહી આવ કે ઘરમાં ને ઘરમાં બેસી રહેા છે! તેા થાડી વાર દુકાને જઈ આવે. જો ડોસા ઘરમાંથી નય તે વહુને છૂટથી જે કામ કરવું હોય તે કરી શકાય. એટલે બાપા બિચારા દુકાને ગયા, ત્યારે દીકરા કહે છે કે ખાપુજી! હવે જો તમારે ધંધામાં માથુ... મારવાની જરૂર નથી. અમે ખરાખર તૈયાર થઈ ગયા છીએ, ત્યારે માપ કહે કે દીકરાએ ! હજી તમે નાના કહેવાએ. હું જે કરી શકુ તે તમે ન કરી શકે. એટલે દીકરાઓ કહે છે કે બાપા ! તમે શું સમજો, અમે તમારાથી સવાયા છીએ, જરાય ચિતા ન કરશે. તમે ઉપાશ્રયે જઇને શાંતિથી ધર્મ ધ્યાન કરો. ( હસાહસ ). : વનના કાળમાં જો તમે નહિ ઉંમર થશે પછી તમારી કાંઈ એકસઠને એકટ કહે છે. તે કહેશે કે સાઠ પૂરા એકડટ એટલે હડ અને થવાના. એકસઠ, ખાસઠ જુઓ, ઘડપણમાં કેવી દશા થાય છે! શાંતિથી બેઠા હતા તે વહુએ હુડ હુડ કરીને દુકાને માકલ્યા અને દુકાને ગયા તા કરાએએ ઉપાશ્રયે મેાકલ્યા. જ્યાં ગયા ત્યાંથી હુડ હુડ થયા ને ! તેના કરતાં પહેલેથી સમજીને જ છેડી દેવુ' શુ ખાટુ ? જે આપ કદી ઉપાશ્રયના પગથીયા ચઢયા ન હેાય તેને હવે દીકરા કડ઼ે ઉપાશ્રયે જાએ, તે ગમે ખરુ'! હા, રાજ કલાક આવતા હાય, ધમ સમજતા હોય તે ગમે. માકી ન ગમે.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy