________________
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ મલાડ
ઠે. શેઠ કેશરીમલજી અનેપચંદજી ગુગળીયા સ્થા. જૈન પૌષધશાળા, મામલતદાર વાડી
- મલાડ મુંબઈ-૪૦૦૦૬૪ |
શ્રી સંઘની સ્થાપના સંવત ૨૦૦૨ માં થયેલ અને ૨૦૦૨ થી ૨૦૦૮ સુધી પર્યુષણું પર્વ તેમજ સંત સતીશ્રીઓ શેષ કાળ માટે પધારતા સંધને ઉપાશ્રય નહિ હોવાથી બહાર જગ્યાઓમાં પર્વની ઉજવણી તથા સંત સતીશ્રીઓને ઉતારવામાં આવતા. શ્રી સંઘના ઉપાશ્રયનું મકાન સંવત ૨૦૦૯ માં તૈયાર થતા તા. ૭-૭-૧૯૫૩ ના રોજ ઉદધાટન વિધિ થયેલ ત્યારથી તે આજ સુધીના યાતમસાની સહર્ષ નેધ લેતા અમે ગૌરવ સ્ટાનંદ અનુભવીએ છીએ.
(૧) ૨૦૯ શ્રમણસંઘીય પૂ. શ્રી ટીમુકુંવરજી મહાસતીજી આદિ ઠાણું ૪ (૨) ૨૦૧૦ શ્રમણુસંધીય પૂ. શ્રી ચંપાકુંવરજી મહાસતીજી આદિ ઠાણું ૪ (૩) ૨૦૧૧ શ્રમણ સંધીય (મેવાડી) પૂ. શ્રી મણીલાલજી મહારાજ સાહેબ આદિ ઠાણું () ૨૦૧૨ વર્ધમાન સંપ્રદાયના પૂ. શ્રી પુનમચંદ્રજી મહારાજ સાહેબ આદિ ઠાણું ૨ (૫) ૨૦૧૩ પૂ. શ્રી ઘાસીલાલજી મ. સા.ના શિષ્ય પૂ. શ્રી કનૈયાલાલજી મ. સા. આદિ ઠાણું ૪ (૬) ૨૦૧૪ શ્રમણુસંધીય પૂ. શ્રી ધનચંદ્રજી મહારાજ સાહેબ આદિ ઠાણું ૩ (૭) ૨૦૧૫ બરવાળા સંપ્રદાયના આચાર્ય પૂ. શ્રી ચંપકમુનિ મહારાજ સાહેબ આદિ ઠાણું ૨ (૮) ૨૦૧૬ દરિયાપુરી સંપ્રદાયના પૂ. શ્રી કેશરબાઈ મહાસતીજી આદિ ઠાણું ૨ (પર્યુષણ પર્વ ઉપર) (૯) ૨૦૧૭ ઋષિ સંપ્રદાયના પૂ. શ્રી મનસુખઋષિજી મહારાજ સાહેબ આદિ ઠાણું ૨ (૧૦) ૨૦૧૮ ઋષિ સંપ્રદાયના પૂ. શ્રી અજીતકુંવરજી મહાસતીજી આદિ ઠાણું ૩ (૧૧) ૨૦૧૯ ઋષિ સંપ્રદાયના પૂ. શ્રી ભાનુઋષિજી મહારાજ સાહેબ આદિ ઠાણું ૩ (૧૨) ૨૦૨૦ શ્રમણુસંધીય પૂ. શ્રી ચંદકુંવરજી મહાસતીજી આદિ ઠાણું ૪ (૧૩) ૨૦૨૧ બરવાળા સંપ્રદાયના વિદુષી પૂ. શ્રી ધીબાઈ મહાસતીજી આદિ ઠાણું ૨ (૧) ૨૨૨ ગોંડલ સંપ્રદાયના મધુર વ્યાખ્યાન પૂ. શ્રી મુક્તાબાઈ મહાસતીજી આદિ ઠાણા ૪ (૧૫) ૨૦૨૩ શ્રમણુસંધીય પૂ. શ્રી પ્રભાકુંવરજી મહાસતીજી આદિ ઠાણું ૫ (૧૬) ૨૦૨૪ શ્રમણુસંધીય પૂ. શ્રી લાભચંદ્રજી મહારાજ સાહેબ આદિ ઠાણું રે (૧૭) ૨૦૨૫ કરછ આઠ ટી મેટી પક્ષના પૂ. શ્રી વૃજકુંવરજીભાઈ મહાસતીજી આદિ ઠાણું (૧૮) ૨૨૬ લીંબડી સંધવી સંપ્રદાયના વિદુષી પૂ શ્રી મંજુલાબાઈ મહાસતીજી આદિ ઠાણું ૫ (૧૯) ૨૦૨૭ ગેડલ સંપ્રદાયના મધુર વ્યાખ્યાની મુક્તાબાઈ મહાસતીજી આદિ ઠાણું ૪ (૨૦) ૨૦૨૮ ગાંડલ સંપ્રદાયના વિદુષી પૂ. લીલમબાઈ મ. સ.ના સુશિષ્યા પૂ. શ્રી ભદ્રાબાઈ મહાસતીજી
આદિ ઠાણ ૪