SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1019
Loading...
Download File
Download File
Page Text
________________ ચારદા સુવાસ ૫૪ કર્યું કે ઇન્દ્ર રાજા મારા તાબામાં છે, તેથી મારી સત્તા નોંચે છે. હું એને કચડી શકું તેમ છું એમ વિચાર કરીને એણે આજ્ઞાપત્ર લખ્યું કે હે ઇન્દ્રનરેશ ! હીરાના હાર કાગડાના કંઠે ના ચાલે, તેમ રૂપસુંદરી દિલ્હીના દરબારમાં રૂપના અજવાળા વેરે એમાં જ એની શાભા છે. કોયલ કાગડાના સંગે એસે એમાં કમીના તા કાયલની કી.ત માં આવે છે, માટે આ પત્ર મળતાં જ રૂપસુંદરીને રાજીખુશીથી દિલ્હીશ્વરનો સેવામાં સમર્પિત કરશે. પત્ર ઈન્દ્ર રાજાને મળ્યા. આજ્ઞાપત્રના એકેક અક્ષર વાંચતા ઇન્દ્રનરેશનુ કામળ કાળજું વીંધાઈ ગયું. સાથે આત્માનું ખમીર ઊછળ્યું, અહે ! માદશાહ શું સમજે છે ? મારી રાણીના શીપળ ઉપર તરાપ મારવા ઉઠયા છે! એ ત્રણ કાળમાં નહિ મને. ઇન્દ્રરાજાના અંગેઅ ંગમાં ક્રોધની જવાળા વ્યાપી ગઈ. એમણે પણ પત્ર લખાવ્યા કે હૈ દિલ્હીશ્વર ! તમે આ ખરાખર કરતા નથી. કાયલના કુંજનથી મારુ. ઉપવન દિનરાત સ`ગીતમય રહે છે, તેથી એક વાત નક્કી છે કે રૂપસુંદરી કાગડાના કુસોંગમાં નથી. કોઈના ઉપર કાગડાનું ખાટુ કલ ક ચઢાવવું એ તમને શેાભતુ' નથી. આપ દિલ્હીશ્વર છે તે હું પણ થાડી ઘણી ધરતીના ધણી છુ. આ પત્રના પ્રતિધ્વનિ આપ પણ જણાવી શકે છે. ઈન્દ્ર રાજાના પત્ર વાંચી કામાંધ બનેલા અકબર બાદશાહ ક્રોધાંધ બની ગયા. એણે સણસણતા જવામ લખાવ્યા કે કાના કપાળે કાગડાનું કલંક કાતરાયુ' છે. એના નિણૅય લેવા હુ યુદ્ધ કરવા તૈયાર છું. જો તમે શૂરવીર હૈ। તે યુદ્ધમેદાને હાજર થઈ જશે. કાયરને રૂપસુંદરી પર હક્કના દાવા કરવાના કોઈ અધિકાર નથી. કામ અને ક્રોધથી અંધ અનેલા અકબર બાદશાહ વટની ખાતર ક્રૂરતાના કમાડ ખેલી અંદર સૂતેલી સમશેરને છંછેડવા તૈયાર થઈ ગયા. આ તરફ વૈરના તણખા વેરતા પત્ર ઇન્દ્ર રાજાને પહોંચ્યા. એણે યુદ્ધના દાનવને ઢઢ:ચે). શાંત સરોવર જેવુ વાતાવરણુ સમુદ્રના તફાન જેવું ખની ગયું. યુદ્ધની ભેરી વાગવા માંડી, રણુશી'ગા ફૂંકાવા લાગ્યા. આ બધું એકાએક તફાન જોઈ ને રૂપસુંદરી એની દાસીને પૂછે આજે આપણી નગરીમાં શેના ઉત્પાત મચી રહ્યો છે. રાણીને આ વાતની કંઈ ખબર નથી. દાસીએ કહ્યુ' મહારાણી ! આ સંગ્રામ આપના રૂપને માટે છે. આપ જ આ યુદ્ધનું નિમિત્ત છે. રાણીએ પૂછ્યુ શુ' મારા રૂપ માટે આ માટે સ'ગ્રામ છે ? બધી વાત જાણી લીધી. એનુ હૃદય ધ્રુજી ઉઠયુ.. મારા રૂપે આવા મેટા અનથ' કર્યાં? બંધુઓ ! રૂપસુંદરી માત્ર રૂપવ'તી હતી એટલું જ નહિ પણ એના ખાત્માનું સૌ ય. પણ ખીલેલું હતું. એનું ખમીર જાગી ઉઠયુ' હતુ. એનુ શીયળ શુદ્ધ હતું. મનુષ્યમાં ભલે ગમે તેટલું ખમીર હાય પણ જે એનામાં ચારિત્રનું ખમીર ન હેાય ત મનુષ્ય જીવતા છતાં મડદા જેવા છે. પાણીમાં શીતળતાના ગુણુ ન હેાય તા એ પાણી નથી. અગ્નિમાં ઉષ્ણતાના ગુણુ ન હેાય તેા એ અગ્નિ નવી તેમ સ્ત્રી કે પુરૂષમાં એ ચારિત્રના ગુણુ ન હોય તે એ જીન્નતા છતાં મૃતક કલેવર જેવા છે. રૂપસુંદરી રાણી
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy