________________
શુદ પ ]
રાજકોટ-ચાતુર્માસ
[ ૩૯૭
લોકો કહે છે કે, દયાના કારણે કાયરતા આવી છે; પરતુ વાસ્તવમાં ધાધર્મ એ વીર પુરુષોના ધર્મ છે. કાયરાદ્વારા યાનું પાલન થઈ શકતું નથી. આજના લાંકોએ ધ્યાને `કાયર તાનું રૂપ આપ્યું છે, પણ વાસ્તવમાં ધ્યા વીરેાની છે, કાયરાની નહિ. જે લોકો વાર હાર્ય છે તે લોકો સત્યને પહેલાં જુએ છે અને સત્યની સાથે જ ધ્યાનું પાલન કરે છે. `ત્રીશ સત્યના યાના નામે નાશ કરતા નથી.
મનેારમા કહે છે કે, સત્યને કારણે જ હું પતિની અર્ધાગના છું. જે પતિમાંથી સત્ય ચાલ્યું ગયું તે પછી પતિને એક ક્ષણ માત્ર પણ જીવિત રહેવાને અધિકાર નથી.
ભૂત
આજે ઘણા લોકો યુવાનીના નશામાં મસ્ત બની સત્ય શીલને તુચ્છ માને છે પણ એ તેમના ઊલટા માર્ગ છે. સન્માર્ગ તે તે છે કે, જેનામાં સત્યશીલ નથી તેને જીવવાના અધિકાર નથી. Sh
પણ
મનેારમાએ પોતાના બાળકોને કહ્યું કે, “ આપણે બધાં સત્યના ખાળામાં મંડેલા છીએ. પછી તમે શા માટે રુવો છે ? લોકા કહે છે કે શેને સમજાવા, પણ સત્યને શું સમજાવવું ? એટલા માટે ચાલે, આપણે બધા ધર્મકાર્ય કરીએ ! ”
આજે ઘરમાં મહેમાનેાતે ઉતારવા માટે જુદા જુદા એડાએ રાખવામાં આવે છે પણ ધર્મકાર્ય કરવા માટે કોઇ જુદું સ્થાન રાખવામાં આવતું નથી. ધર્મકાર્ય કરવા માટે એવુ સ્થાન હાવું જોઈ એ કે, જ્યાં ખરાબ ભાવના પણ ન આવે. પહેલાના લૉકા ધરમાં જ પૌષધશાળા પશુ રાખતા હતા. મનેારમા પોતાના બાળકાને લઇ પૌષધશાળામાં ધકા કરવા ગઈ. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે. 19475
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૫ વિવાર
પ્રાર્થના
સુમતિ જિનેશ્વર સાહિબાજી, ‘મેઘરથ ’ નૃપનો નંદદુ ‘સુમંગલા' માતા તણા, તનય સદા સુખકંદ. પ્રભુ ત્રિભાવન તિલાજી, સુમતિ સુમતિ દાતાર;
મહા મહિમાં નીલેાજી, પ્રણમું વાર હજાર પ્રભુ —વિનયચંદ્રજી ભટ ચાવીશી,
શ્રી સુમતિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પ્રાર્થના કરનારે પરમાત્માની પ્રાર્થના કરતી વખતે કેવા આદ` સામે રાખવા જોઈએ અને કેવી રીતે આત્મવિકાસ કરવા જોઈ એ, એ વાત આ પ્રાર્થનામાં બતાવવામાં આવી છે. જે ઉપદેશ બાળક, વૃદ્ધ, સાધુ, ગૃહસ્થ વગેરેને માટે સમાન ઉપયાગી હાય.તે જ ઉપદેશ સમાજ સમક્ષ મૂકવામાં આવે છે અને તે જ ઉપદેશ સમાજને વધારે લાભપ્રદ સિદ્ધ થાય છે પરમાત્માની પ્રાર્થના કરતી વખતે ષ્ટિ સમક્ષ કેવા આદશ રાખàા જોઈ એ એ વાત સાંસારિક પદાર્થો ઉપર દૃષ્ટિપાત કરવાથી સ્પષ્ટ જણાય છે. મનુષ્ય પેાતાના જ્ઞાનથી આગળ