________________
૬૯૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
પરિશિષ્ટ ચોથું
-
સંવત્ ૧૯૯૨ ના ચાતુર્માસ દરમ્યાન રાજકેટમાં થએલી
મોટી તપશ્ચર્યાની નેંધ -
શ્રી સન્ત મહાત્માઓએ કરેલી તપશ્ચર્યા પૂજ્ય આચાર્યશ્રી ૧૦૦૮ શ્રી જવાહિરલાલજી મહારાજ સાહેબે પહેલાં અઠમ તપ અને પર્યુષણ બાદ છ અપવાસ-છકાઈની તપશ્ચર્યા કરી હતી.
તપસ્વી મુનિશ્રી ફુલચંદજી મહારાજે ૧૫ પંદર ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. મુનિશ્રી સૂરજમલજી મહારાજે ૯ નવ ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. મુનિશ્રી મેહનલાલજી મહારાજે છકાઈની તપશ્ચર્યા કરી હતી. મુનિશ્રી મોતીલાલજી મહારાજે પાંચ અપવાસની તપશ્ચર્યા કરી હતી.
ભાઈઓ તથા બહેનોએ કરેલ તપશ્ચર્યા મારવાડી શ્રાવક બંધુ તપસ્વી માણેકચંદભાઈએ ૩૧ ઉપવાસની તપશ્ચર્યા. અ.સૌ. કસુંબાબાઈ તે દેશી ભગવાનજી ચત્રભુજના ધર્મપત્નીએ માસખમણ-૩૦
ઉપવાસની તપશ્ચયો. પંદર અપવાસની તપશ્ચર્યા: એક બહેને કરી હતી. અઠાઈ તપ = ૧૩; છકાઈ તપ = ૧૫.
માસખમણ જેવી મેટી તપશ્ચર્યા કરનારાઓને શ્રી સંધ તરફથી ષિાક આપવાને રીવાજ હેઈ શ્રી માણેકચંદભાઈ તથા અ. સૌ. કસુંબાબાઈને શ્રી સંધ તરફથી પોષાક આપવામાં આવેલ હતા.
વસંત પ્રિન્ટિંગ પ્રેસમાં ચીમનલાલ ઈશ્વરલાલ મહેતાએ છાપ્યું.
ઘીકાંટા રેડ–ઘેલાભાઈની વાડી–અમદાવાદ