________________
શુદી ૧૪ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૬૬૯
એક પરમાણુ વિકાસ પામતા પામતા ત્યાં સુધી વધી જાય છે કે તે બુદ્ધ અને મહાવીરની જેવા બની જાય છે. જો કે જડતી અપેક્ષા આ કથન ખાટું છે પણ વિકાસને તે પણ માને છે. વાસ્તવમાં વિકાસ ચૈતન્યના થાય છે. આ આત્મા વધતાં વધતાં આજે આ સ્થિતિને પામ્યા છે. આ આત્મા અંગુલિના અસખ્યાતમા ભાગવાળા શરીરમાં પણુ અનંતજીવ રહે એવી સ્થિતિમાં રહેલ છે. આવી સ્થિતિમાંથી વિકાસ પામતાં પામતાં તે વમાન સ્થિતિને પામેલ છે; એટલા માટે હવે આ સ્થિતિને પામીને પોતાની પૂર્વ સ્થિતિને ભૂલી ન જા પરંતુ ભગવાનવિમલનાથની સેવા કર. સંસારની ધાંધલ તારું કલ્યાણ કરી શકશે નહિ. ભગવાન વિમલનાથની સેવા કર તા તારી બુદ્ધિ નિર્મલ થઈ જશે અને પછી તું તારી પૂર્વ સ્થિતિને ખ્યાલ રાખી આત્માનું કલ્યાણ કરી શકીશ. એટલા માટે તમે લોકો ખીજા કામાને ત્યાગ કરી ભગવાન વિમલનાથની સેવા કરા.
અનાથી મુનિના અધિકાર-૭૭
અનાથી. મુનિદ્રારા સનાથ-અનાથતા સત્પ્રેષ પામી રાજા શ્રેણિક કેટલા બધા હર્ષિત થયા હશે! જેટલેા હ` તેને રાજ્ય, ધન કે રાણીએ પામીને થયા નહિ હેાય તેટલા હ મુનિના ઉપદેશ સાંભળીને થયા હશે ! રાજા શ્રેણિકને બધા લોકો નમન કરતા હતા પણુ રાજા શ્રેણિક મુનિને નમન કરી રહ્યો છે અને પ્રદક્ષિણા કરી રહ્યો છે. આ ઉપથી આ વાત સ્પષ્ટ વ્યક્ત થાય છે. જો તેને રાજ્યાદિથી વધારે પ્રસન્નતા મુનિના ઉપદેશશ્રવણુથી થઈ ન હેાત તા એમ શા માટે કરત?
"
આ તા રાજાની વાત થઈ. હવે મુનિનું શું થયું તે આપણે જોઈએ. જેતા · અંત સારા તેનું બધું સારું અને જેને અંત ખરાબ તેનું બધું ખરાબ ' એવી લાકોક્તિ છે એટલા માટે મુનિનું આખરે શું થયું તે જોઈએ. એને માટે કહ્યું છે કેઃ—
14
રૂથો વિ. મુળસમિદ્રો તિવ્રુત્તિયુત્તો તિદ્વંકવિમો
વિઘ્ન- વવિબમુનો વિનમ્રુદું. વિષયોદ્દો || ૬૦ ||
આ ગાથાના વિસ્તારથી અર્થ કહેવાતે તે સમય નથી છતાં ભેડામાં કહું છું. એ સિંહામાંથી એક સિંહ–રાજાની તા વાત કહી. ખીજા સિંહૈં મુનિ ધ્રુવા હતા એ બતાવવા માટે આ ગાથામાં કહ્યું છે કે, તેએ ગુણસમૃદ્ધ હતા. રાજા તે સાંસારિક ઋદ્ધિથી સમૃદ્ધ હતા પણ આ મુનિ તે ગુણસમૃદ્ધિથી સમૃદ્ધ હતા. તેમનામાં કયાં ગુણા હતાં એ બતાવવા માટે કહ્યું છે કે, તેઓ ત્રિગુપ્તિથી ગુપ્ત હતા. તે મન, વચન અને કાયાના સંયમમાં લીન હતા.
ખીન્ત કામે કરવાં તે સરલ હોઈ શકે પણ ત્રિશુપ્તિનું પાલન કરવું બહુ જ મુશ્કેલછે, જે પ્રમાણે કોઈ ગમે તે દિશામાં જાય પણ તે કાળથી બચી શકતા નથી તે જ પ્રમાણે કાઈ ગમે ત્યાં જાય અને ભલે જંગલમાં કે ગુફાઓમાં રહે પણ અતરાત્મામાં રહેલા શત્રુઓથી તે બચી શકતા નથી; પણ મુનિએ ત્રિગુપ્તિદ્વારા આત્માને એવા શત્રુઓથી પણુ સુરક્ષિત બનાવી લીધા છે. જો તમને પણ શત્રુઓથી બચવાનું કોઈ સ્થાન મળી જાય તે શુ તમે શત્રુઓથી બચવાના પ્રયત્ન નહિ કરા ? જો બચવા ચાહશે। તે પછી મન, વચન અને