SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ - - નિર્ચન્થ–પ્રવચન विसं तु पीयं जह कालकूडं, हणाइ सत्थं जह कुग्गहीयं । एसो वि धम्मो विसओषषनो, हणाइ वेयाल इवाविवन्नो ॥ ૩. ૨૦-કક જીવન હણે જે વિષ તાલપૂટ, શસ હણે જે અવિધિથહીત; ધમ હણે છે વિષયથી યુક્ત, યથા હણાયે ભૂતસંપ્રવિષ્ટ. અર્થાત–હાથમાં લેવાથી તાળવું ફાટી જાય તેવું તાળપૂટ ઝેર ખાવાથી, અવળું શસ્ત્ર / પકડવાથી અને અવિધિથી ભૂતને મંત્ર જાપ કરવાથી જેમ તે માલીકને મારી નાંખે છે તે જ રીતે વિષયભોગની આસક્તિથી યુક્ત હોય તે તે ધર્મ પણ તેવા (અધમ)ને મારી નાખે છે. (હલકી ગતિમાં લઈ જાય છે.) વસ્તુત: ધર્મમાં કદિ અધર્મ ન હોય અને હેય તે તે ધર્મ ન ગણાય. નેધ આ પુસ્તકના પ્રકાશન અર્થે રાજકેટનિવાસી શ્રી ચુનીલાલ નાગજી વોરાએ રૂા. ૧૦૦૧)ની આર્થિક સહાયતા આપી છે.
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy