________________
(૨૮) અગ્નિ વિષે જો મણું નહીં રે, મણી મેં અગ્નિ ન હોય, સુપને કી સમ્પત્તિ નહીં કર્યું, આતમ મેં જગ જેય. | જીવ૦ ૫ છે. વાંઝ પુત્ર જનમેં નહિ રે, સીંગ સસે શિર નહિ, કુસુમ ન લાગે ઍમ મેં રે, ક્યું જગ આતમ માંહિ. | જીવ૬ અમર અજણ આત્મા રે, હૈ ચેતન તિહું કાલ, વિનયચન્દ’ અનુભવ જગી રે, તૂ નિજરૂપ સંભાલ. | જીવ૦ ૭ |
૨૪-શ્રી મહાવીર સ્તવન
[ શ્રી નવકાર જપે મન રગે-એ દેશી ]. ધન-ધન જનક સિધારથ” રાજા ધન ત્રિશલા” દે માત રે પ્રાણી, જ્યાં સુત જા ને ગોદ ખિલાયે, “બદ્ધમાન” વિખ્યાત રે પ્રાણી;
શ્રી મહાવીર નો વરનાણી; / શ્રી. ૧ છે શ્રી મહાવીર નમે વરનાણું, શાસન જેહને જાણ રે પ્રાણી પ્રવચનસાર વિચાર હિયા મેં, કીસ અરથ પ્રમાણ રે પ્રાણ; } શ્રી. ૨ | સૂત્ર વિનય આચાર તપસ્યા", ચાર પ્રકાર સમાધ રે પ્રાણી, તે કરીએ ભવસાગર તરીએ, આતમભાવ આરાધ રે પ્રાણુ; } શ્રી. ૩ ન્યું કંચનતિહું કાલ કહીજે, ભૂષન નામ અનેક રે પ્રાણી, ન્યું જગજીવ ચરાચર જોની, હૈ ચેતન ગુણ એક રે પ્રાણી; } શ્રી. ૪ | આપણો આપ વિષે થિર આતમ, “સેહં હંસ” કહાય રે પ્રાણી, ! કેવલ ધર્મ પદારથ પરચે પુદ્ગલ ભરમ મિટાય રે પ્રાણી; } શ્રી ૫ છે શબ્દ રૂ૫૧૦ રસ૧૧ ગંધ ન જામે, નાય ફરસ૧૩ તપ૧૪ છાંહ૧૫રે પ્રાણી, તિમિર ઉઘોગપ્રભાકછુ નાંહિ હૈ, આતમ-અનુભવ માંહિ રે પ્રાણી શ્રી દા સુખદુઃખ જીવન મરણ અવસ્થા, એ દસ પ્રાણુ સંગાત રે પ્રાણી, ઈનથી ભિન્ન વિનયચન્દ’ રહિયે, જ્યાં જલમેં જલ જાત રે પ્રાણ; } શ્રી ૭ છે
કલશચાવીશ તિરથનાથ કીરતિ, ગાવતાં મન ગન ગહગહે;૧૯ I કુમકે કુલચંદ નંદન, “વિનયચન્ટ ઇન પર કહે; I ઉપદેશ પૂજ્ય “હમીર સુનિકે, તત્ત્વ નિજ ઉરમેં ધરી, I
ઉગસ સે છે કે છમછર, મહાસ્તુતિ પૂરણ કરી ! ૧ –સસલાને. ૨-૩-૪-૫ એ ચાર પ્રકારની સમાધિ છે. - તે હું” એ મંત્ર, ૭-જીવ, આત્મા ૮-પરિચય; અનુભવ, ૯ થી ૧૮ એ દશ અજીવ પુદ્ગલના ગુણ છે. ૧૯–અતિ પ્રસન્ન થાય; ૨૦-સંવત્સર; સાલ,