SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) ચેતન૧ ભજ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાયા । તાત ‘ સુદર્શન ’ ‘દેવી' માતા, તેહના નન્દ કહાયા. ક્રોડ જતન કરતાં નહીં પામે, એહવી મોટી મામ;ૐ । તે જિન ભક્તિ કરીને લહિએ, મુક્તિ અમેાલક ઠામ. સમકિતસહિત કિયાં જિન—ભક્તિ, જ્ઞાન દર્શીન ચારિત્ર; । તપ વીરજ ઉપયાગ તિહારા, પ્રગટે પરમ પવિત્ર. સ્વ ઉપયાગ સ્વરૂપ ચિદાનંદ, જિનવર તે તૂ એક; । દ્વૈત અવિદ્યા વિભ્રમ મેટા, વાધે શુદ્ધ વિવેક. ॥ સાહબ ૨ ! || સાહબ ૩ ।। ॥ સાહબ ૪ || ॥ સાહસ ૫ ॥ । અલખ અરૂપ અખડિત અવિચલ, અગમ અગેાચર આપ; નિર્વિકલ્પ નિષ્કલંક નિર ંજન, અદ્ભુત જ્યોતિ અમાપ. ।। સાહબ ૬ ॥ એલખ અનુભવ અમૃત યાર્કા, પ્રેમ સહિત રસ પીજે; 1 ['તૂ' છેડ ‘વિનયચન્દ' અંતરસેપ, આતમ રામ રમીજે. ।। સાહબ૦ ૭ || ૧૯–શ્રી મલ્લિનાથ સ્તવન [ લાવણી ] ॥ મલ્લિ જિન બાલ બ્રહ્મચારી, ‘કુંભ ’ પિતા ‘ પરભાવિત ’મૈયા, તિનકી કુમારી; મલ્લિ જિન ખાલ બ્રહ્મચારી. માનિની કુખ કદરા માંહી, ઉપના અવતારી; માલતી કુસુમ-માલની વાંચ્છા, જનની ઉરધારી. તિથી નામ મલિ જિન થાપ્યા, ત્રિભુવન પ્રિયકારી; । અદ્ભુત ચરિત તુમારે પ્રભુજી, વેદ ધર્યાં નારી. પણન કાજ જાન સિજ આએ, ભૂપતિ છંદૂ ભારી; મિથિલાપુરી ઘેરી ચૌ તરફા, સેના–વિસ્તારી. રાજા ‘ કુંભ ’ પ્રકાશી તુમરૈ, મીતક વિધ સારી; । તુમરે પરણ્ન કાજ છઠ્ઠું નૃપ, આયા અહંકારી. શ્રીમુખ ધીરપ દ્વીધી પિતાકા, રાખેા હુશિયારી; । પુતલી એક રચી નિજ આકૃતિ, થાથી ઢકણારી. ભાજન સરસ ભરી સા પુતલી, શ્રી જિન સિણુગારી; । ભૂપતિ છાઁ ખુલાયા મંદિર, ખીચ ખર્દૂ દીન ટારી. પુતલી દેખી છઠ્ઠું નૃપ મેાહ્યા, અવસર વિચારી; ઢંક ઉધાર લિના પુતલીકા, ભભકયા૧૦ અન્ન ભારી. દુઃસહ દુર્ગંધ સહિ નહીં જાવે, ઉઠયા નૃપ હારી; તબ ઉપદેશ ક્રિયા શ્રીમુખસે, મેાહ દશા ટારી. ॥ ટેક ॥ મલ્લિ 109 11 ॥ મલ્લિô ૨ ॥ ॥ મલ્લિ॰ ૩ ॥ ॥ મલિ॰ ૪ ॥ ॥ મહિ॰ ૫ ૫ ।। મલ્લિ॰ ૬ ॥ !! મલ્રિ॰ ૭ ।। !! મલ્લિ॰ ૮ !! ૧--હે જીવ. ર–પુત્ર. ૩–દ્રય, મિલકત. ૪–વીશક્તિ. ‘૫–અંતરમાં. છઠ્ઠા છંદમાં પરમાત્માનાં ઘણાં ગુણિયલ નામેા છે તે સરળ છે છતાં ન સમાય તે અનુભવીને પૂછવું. ૬ગુફા. ૭–પેાલી. ૮–ઢાંકણાવાળી. ૯–ઢાંકણું. ૧૦-દુર્ગંધ ટી.
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy