________________
:
શ્રીમાન વિનયચંદ્રજી કવિયિત વીશ જિનસ્તવનાવલી
ચતુર્વિશતી-જિનસ્તવન ]
[ પૂજ્યશ્રી જવાહિરલાલજી મહારાજશ્રી હમેશાં વ્યાખ્યાનના પ્રારંભમાં ઘણાં વર્ષોથી જે જિનસ્તવન પ્રાર્થનારૂપે બેલે છે અને તે ઉપર પિતાનાં ભાવપૂર્ણ વિચારે વ્યક્ત
કરે છે તે જિન સ્તવન એ આપવામાં આવે છે. ]
૧-ગઝભદેવ સ્તવન
ઉમાં દે ભટિયાણી - દેશી]. શ્રી આદીશ્વર સ્વામી છે, પ્રણમ્ સિર નામી તુમ ભણું, પ્રભુ અંતરયામી આપ; મેપ પર મહેર કરી જે હે, મેટીજે ચિંતા મન તણું, મારાં કટોક પુરાકૃત પાપ; • શ્રી. ૧ આદિ ધરમકી ઊંધી છે, ભત ક્ષેત્ર સર્પણ" કાલ મેં, પ્રભુ જુગલ્યા ધર્મ નિવાર પહલા નરવર મુનિવર હો, તીર્થકર જિન હુઆ કેવલી, પ્રભુ તીર્થ થાપ્યાં ચાર. છે શ્રી ૨ ! મા ‘મરુદેવી” દેવ્યા થારાં હે; ગજ હેદ્દે મોક્ષ પધારીયાં, તુમ જન્મા હિ પ્રમાણ; પિતા “નાભિ” મહારાજા છે, ભવ દેવ તણે કહી નર થયા, પછે. ગ્રામ્ય પદ નિરવાણ. શ્રી૩ ન ભરતાદિક સે નન્દન હો, બે પુત્રી બ્રાહ્મી” “સુન્દરી', પ્રભુ એ થારાં૧૧ અંગજાત;૧૨ : સઘલાઈ કેવલ પાયા હો, સમાયા અવિચલ જોત મેં, પ્રભુ ત્રિભુવન મેં વિખ્યાત. શ્રી. ૪ ઈત્યાદિક બહુ તાર્યા હો, જિકુલમેં પ્રભુ તુમ ઉપન્યા, કાંઈ આગમમેં અધિકાર;
અવર અસંખ્યા તાર્યા છે,
ઉધાર્યા સેવક આપરા૧૩, પ્રભુ સરણું સાધાર૧૪. છે. શ્રી. પ ૧-મારા પર; ૨ મટાડે; ૩-કાપ; ૪-પહેલાં કરેલાં ૫-હાલ વતી રહે છે તે છે આરાવાળે અવસર્પિણી (ઉત્તર) કાળ; ૬-જીગલિયાં મનુષ્યનાં કર્તવ્ય; –ટાળીને; ૮-નરપતિ રાજા. તારી; ૧૦-પુત્ર; ૧૧-તારાં; ૧૨-સંતાન; ૧૩–આપના; ૧૪-આધાર સહિત.