________________
વદ ૫ ! ]
રાજકોટ–ચાતુર્માસ
[૪૭૭
માટે ચાલ્યા ગયા. જ્યારે વૈદ્યની દવા પણ રાગને નષ્ટ કરી દે છે તો પછી શું પરમાત્માની પ્રાર્થના દુર્ગુણાને નષ્ટ કરી ન શકે ? જો દવા ઉપર વિશ્વાસ રાખા છે. તે પછી પરમાત્માની પ્રાના ઉપર વિશ્વાસ કેમ રાખતા નથી ? જો તમે પરમાત્માની પ્રાર્થના ઉપર વિશ્વાસ રાખી દુર્ગુણાને નષ્ટ કરવા માટે પ્રાર્થના કરે તે અવશ્ય દુર્ગુણા નષ્ટ થઈ જશે, અને તમે પરમાત્માની પ્રાર્થનાને ચેાગ્ય બની શકશે.
અનાથી મુનિના અધિકાર—પર
આ જ વાત અનાથી મુનિ રાજા શ્રેણિકને સમાવી રહ્યા છે. એ બન્નેના સંવાદ પણ ધણા જ મહત્ત્વના છે. એક બાજુ તા અનગારસિંહ છે તેા ખીજી બાજુ રાજાસિંહ છે. એક સાધુ છે અને બીજા ગૃહસ્થ છે પણ બન્નેય મહાન શક્તિશાળી છે.
અનાથી મુનિ કહે છે કે, “ હે ! અનાથતામાં પડી જાય છે. સંસારમાં પ્રચલિત કાઈ એ કીમતી ચીજને પણ ગુમાવી દીધી. ' ચીજ જેવાં સંસારનાં સુખા માટે કીંમતી સંયમને પણ ગુમાવી બેસે છે. ’
રાજન ! કેટલાક લેાકા સાધુ થયા પછી પણ કહેવત છે કે, · એક દમડીની ચીજ માટે આ કહેવત પ્રમાણે તે સાધુએ પણ દમડીની
આ વાત તમે કદાચ સાધુએને કહી પણ ન શક્રા પણ અનાથી મુનિ તા સ્પષ્ટ કહે
છે કે, હે ! સાધુએ ! દમડીની ચીજ જેવાં સાધારણ સંસારનાં સુખા માટે મહાન્
..
33
કીંમતી સંયમને ગુમાવા નહિ.
અનાથી મુનિ આગળ કહે છે કેઃ
चिरं पिसे मुण्डई भवित्ता, अथिरव्वए तवनियमेहिं भट्ठे ।
चिरं पि अप्पाणं किलेसइता, न पारए होइ हु संपराए ॥ ४१ ॥
=
હે ! રાજન ! જે વ્રત-નિયમેામાં અસ્થિર છે અને જે તપ-અનુષ્ટાન આદિ કરતા નથી તે ભલે લાંબા સમય સુધી માથુ મુંડાવ્યા કરે, કૈશના લાચ કર્યાં કરે, છતાં પણ તે આ સંસારને પાર જઈ શકતા નથી.
દેશને લાચ કરવાથી કેટલું બધું કષ્ટ થાય છે એને માટે જો તમે તમારા માથાને એક કેશ ખેંચી અનુભવ કરી જુએ તે તમને ખબર પડે. આ પ્રકારનું કષ્ટ સહન કરવા છતાં પણ વ્રત-નિયમાનું પાલન ન કરવાથી સંસારને પાર કરી શકાતું નથી.
અત્રે એક પ્રશ્ન થાય છે કે, કેશના લચ કરવાથી કષ્ટ પણ થાય છે, અને મસ્તિષ્કની શક્તિને પણ હાનિ પહોંચે છે તે પછી અસ્તરાથી કેશ શા માટે કાપવામાં ન આવે ? હું જ્યારે નાના હતા ત્યારે બદનાવર નામના ગામમાં મને એક મુસલમાને પણ આવા જ પ્રશ્ન કર્યા હતા કે, જ્યારે તમારા ધર્મ યામય છે તેા કેશના લાચ કરવાથી શું હિંસા થતી નથી ? જેમને લાચ કરવામાં આવે છે તેને આટલું બધું કષ્ટ થાય છે તે પછી કેશલુંચનથી હિંસા કેમ ન થાય ? આ પ્રશ્ન ઉપરથી મેં સામે પ્રશ્ન કર્યાં કે, તમે હજામત શા માટે કરાવા છે ? તમે સારા દેખાએ એટલા જ માટે હજામત કરાવેા છે ને ? હજામત કરાવતાં કરાવતાં કાઈ હજામદ્રારા માથામાંથી લાહી પણ નીકળે છે અને કષ્ટ પણ થાય છે, છતાં પેાતાના શાખ