SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ (રહ) | ૭ શ્રી પાર્શ્વનાથ સ્તવન [ પ્રભુજી દીનદયાલ, સેવક શરણે આયે-એ દેશી ] પ્રતિકસેન” નરેશ્વર કે સુત, “પૃથ્વી” તુમ મહતારી ! સુગણું સ્નેહી સાહબ સાચો, સેવકને સુખકારી. છે શ્રી જિનરાજ સુપાસ પૂરે આશ હમારી. | ટેર | શ્રી. ૧ | ધર્મ કામ ધન મેક્ષ ઇત્યાદિક, મનવાંછિત સુખ પૂરે બાર-બાર મુઝ યેહી બિનતી, ભવ–ભવ ચિંતા ચૂર, છે શ્રી૨ | જગત શિરોમણિ ભક્તિ તિહારી, કલ્પવૃક્ષ સમ જાણું ! પૂરણ બ્રહ્મ પ્રભુ પરમેશ્વર, ભવ-ભવ તેય પિછાણું | શ્રી. ૩ | હું સેવક તું સાહબ મે, પાવન પુરુષ વિજ્ઞાની; જનમ-જ્યમ જિત તિત જાઉં તે, પાલે પ્રીતિ પુરાની. છે શ્રી ૪ તારણ-તરણું અશરણ-શરણકે, બિરુદ ઈસ્યા તુમ સોહે ! તો સમ દિન-દયાલ જગતમેં, ઈન્દ્ર નરેન્દ્ર ન કોહે. છેશ્રી શંભુ રમણ બડે સમુદ્રો મેં, શિલર સુમેર વિરાજે; ! તું ઠાકુર ત્રિભુવનમેં મેટેડ, ભક્તિ કીયાં દુઃખ ભાજે પ શ્રી છે અગમ અગોચર તું અવિનાશી, અલખ અખંડ અરૂપી; ! ચાહત દરસન “વિનયચંદ' તે, સચ્ચિદાનંદ સ્વરૂપી. શ્રી | ૮–શ્રી ચંદ્રપ્રભુ સ્તવન [એફની શી]. જય જય જગત શિરોમણિ, દૂ સેવક ને તૂ ધની, અબ તૌસું ગાઢી બણું, પ્રભુ આશા પૂરે હમ તણું; છે મુઝ મહેર કરો ચંદ્ર પ્રભુ, જગજીવનું અંતર જાની, ભવ દુઃખ હરે, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી છે મુઝ૦ ૧ છે ચંદપુરી” નામે નગરી હતી, “મહાસેન” નામે નરપતિ; રાણુ શ્રી “ લખમા’ સતી, તસુ નનૈ તૂ ચઢતી રતિ. છે મુઝ” ૨ તૂ સર્વિસ મહાજ્ઞાતા, આત્મ અનુભવ કે દાતા; } તે તૂઠી લહિયે સાતા, ધન્ય ધન્ય જે જગમેં તુમ ધ્યાતા મુઝ૦ ૩ છે શિવ-સુખ પ્રાર્થને કરશું, ઉજજવલ ધ્યાન હિયે ધરશું; રસના તુમ મહિમા પશું, પ્રભુ ઈન વિધ ભવસાગસે તરસું. મુઝ૦ ૪ | ચંદ્ર ચકર્મ ટે મનમેં, ગાજ અવાજે હુએ ઘનમેં; પ્રિય અભિલાષા ત્રિય તનમેં પ્રભુજપું વસિએમોચિત મનમેં મુઝ૦૫ જે સુજન૨ સાહબ તેરી, તે માનો વિનતી મેસ; ! કાંટે કરમ ભરમ બેરી, પ્રભુ પુનરપિ ન ફરું ભવ-ફેરી. ૫ મુઝ૦ ૬ છે આત્મજ્ઞાન દશા જાગી, પ્રભુ તુમ સતી લવેલ્યા લાગી ! અન્ય દેવ ભ્રમના ભાંગી, “ વિનયચન્દ ” તિહારે અનુરાગી, છે મુઝ૦ ૭ છે ૧-જ્યાં ત્યાં, ૨–પર્વત, સ્પર્શ કરશું. ૪- સ્ત્રી,
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy