SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ શ્રાવણ જે પ્રમાણે માં બિન્દુની સાથે અક્ષરના સંબંધ છે, તે જ પ્રમાણે આ જગતને અને જગતિશરામણના પણ સંબંધ છે. જગતિશરામિણ પરમાત્મા નજીકમાં નજીક હાવા છતાં તેને દૂર માનવામાં આવે છે, અને દૂર માનવામાં આવે છે એ કારણે જ તે દૂર થઈ રહ્યા છે, નહિ તેા તે બહુ જ નજીક છે. પરમાત્મા દૂર છે એમ માનતાં આત્માને અનંત કાલ ચાલ્યા ગયા છે અને એમ માનવાથી જ આત્માને સંસારમાં ભટકવું પડે છે. એટલા માટે પરમાત્મા દૂર છે એમ ન માનતાં એમ માનેા કે, પરમાત્મા નજીકમાં નજીક છે. અને કારમાં જેમ બિન્દુની સાથે અક્ષરના નિકટ સંબંધ છે તેમ પરમાત્માના જગતની સાથે પણ સંબંધ છે. જેમ ૐ શબ્દ ઉપર બિન્દુ હોય છે તેમ આ જગત છે તેા તેના શિરેામણિ પરમાત્મા પણ છે જ. એ જગતિશરામિણ પરમાત્માને આત્માના સામીપ્યમાં લાવવા માટે બધા ખ્વા પ્રતિ વૈરભાવનાનેા ત્યાગ કરી મૈત્રીભાવના જોડવાની જરૂર છે. જો બધા જીવાની સાથે વૈરભાવ ન રાખતાં તેમની સાથે પ્રેમભાવ રાખવામાં આવે તે જ જગતિશરામણની સમીપ જઈ શકાય છે, નહિં તો નહિં. જ્યારે તમને બધા પ્રાણીએ સ્વજન કે મિત્રની માફક પ્રિય લાગશે ત્યારે પરમાત્માને ઓળખવામાં જરા પણ વાર નહિ લાગે. એમ ન બનવું જોઇએ કે, જગતિશરામિણ પરમાત્માની સાથે પ્રેમભાવ રાખે, અને પરમાત્મા, જે જગતના શિરેામણિ છે એ જગતના જીવાની સાથે વૈરભાવ રાખા! જે પ્રમાણે બિન્દુ વિના વ્યર્થ છે અને ૩૪ વિના બિન્દુ વ્ય છે, તે જ પ્રમાણે જગતને તે માતા અને પરમાત્માને ન માના, અથવા પરમાત્માને માતા અને જગતને ન માને તા એ પણ વ્યર્થ છે. જગતને પરમાત્માની સાથે સંબંધ છે. એટલા માટે જ્યારે પરમાત્માને માને છે તે જે જગતના તે શિરામણિ છે, એ જગતને પણ માનવું પડશે, અને એ જગતના જીવાની સાથે મિત્રતા પણ કરવી પડશે. જ્યારે આ પ્રમાણે બધા જીવાની સાથે મિત્રતા થશે ત્યારે પરમાત્મા દૂર નહિ, પણ નજીક જ જણાશે. અનાથી મુનિના અધિકાર—૧૪ રાજા શ્રેણિકે તે મુનિને જોઈ કહ્યું કેઃ—— अहो वण्णो अहो रुवं, अहो अज्जस्स सोमया । अहो ती अहो मुत्ती, अहो भोगे असंगया ॥ ६ ॥ तस्स पाए उ वंदित्ता, काऊण य पयाहिणं । नाइदूरमणासने, पंजली पडिपुच्छई ॥ ७ ॥ ડિપુરૂં ॥ ॥ આ સિન્ધાન્તના પાઠ છે. વર્ણ અને રૂપનું વર્ણન તા આગળ કરવામાં આવ્યું છે પરંતુ એ ગાથામાં આગળ કહેવામાં આવ્યું છે કે, અહા ! એ આની સૌમ્યતા કેવી છે !' તો આય અને સૌમ્યતાનો શો અર્થ છે તે હવે વિચારવાનું છે. ‘આર્ય' શબ્દના વિષયમાં શ્રીપન્નવણા સૂત્રમાં વિસ્તારપૂર્વક ખુલાસો કરવામાં આવ્યા છે. આ અનેક પ્રકારના હેાય છે. કાઈ કર્મ-આય હાય છે, કાઈ ક્ષેત્ર આય હાય છે,
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy