________________
શારદા સરિતા
આશ્વાસન આપતાં કહ્યું- તમે ચિંતા ન કરો. હું મારી આ ભીલસેનાને મોકલી ચારે તરફ રાજકુમારીની તપાસ કરાવું છું અને થેાડા વખતમાં હું તમને તેમને મેળાપ કરાવી આપીશ ત્યાં સુધી શાંતિથી રહેા. આ રીતે કહી પલ્લીપતિએ ચારે તરફ પેાતાની સેનાના માણસેાને શાંતિમતિની તપાસ કરવા મેાકલી દીધા. હવે શાંતિમતિ અહીથી કયાં ગઇ છે ને તેનું શું થયું હશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન નં. ૧૧૦
૯૦૦
કારતક સુદ ૭ ને ગુરૂવાર
તા. ૧-૧૧-૭૩
ભગવત કહે છે હે ચેતન! તું જેટલેા પુદ્ગલને રાગી અનીશ તેટલું તારૂ પતન છે, ને આત્માને રાગી બનીશ તેટલી તારી ઉન્નતિ છે. જેટલી પુદ્ગલની સ્મૃતિ તેટલી આત્માની વિસ્મૃતિ અને આત્માની જેટલી સ્મૃતિ તેટલી પુદ્ગલની વિસ્મૃતિ છે. મહાન .પુણ્યના ઉચે આવા ઉત્તમ માનવભવ મળ્યે છે. માનવભવ મેાક્ષની ટિકિટ મેળવવાનું કેન્દ્ર છે. માનવભવમાંથી દેવતા, નારકી અને તિર્ય ંચની ટિકિટ મળે છે, તે મેાક્ષની ટિકિટ પણ અહીંથી મળે છે. તમારે ફર્સ્ટ કલાસ એરકડીશન ગાડીમાં બેસવું છે ને?
'
સમય
મેક્ષરૂપી ફર્સ્ટ કલાસ એરકંડીશનના ચા શું છે એ જાણે! છે? ક્ષમા, યા, નિર્દેભતા, અપ્રમત્ત ભાવ આદિ મેાક્ષના ચાર્જ છે. ચાર જ્ઞાન અને ચૌ પૂર્વધર એવા ગૌતમ ગણધરને પણ ભગવાને કહયુ હૈ ગૌતમ ! “સમય ગોયમ મખમાયણ્ । માત્રને પ્રમાદ ન કર. હવે આવા જ્ઞાની પ્રખર પુરૂષને જ્યારે સમયના પ્રમાદ કરવાની ના પાડી તે આપણને પ્રમાદ કરવાના અધિકાર ખરા? એમને ચાર જ્ઞાન હતા ને આપણા મતિ-શ્રુત જ્ઞાનના પણ ઠેકાણા નથી છતાં કેવા આરામથી બેઠા છીએ. રસ્તામાં નિરાંતે વિસામે કેણુ લઈ શકે? જ્યાં જવું છે તે સ્થાનના લાંખા માર્ગ ખૂટી ગયા છે ને પાછળ કોઈ જાતના ભય નથી તે માર્ગમાં સુખેથી વિસામા લઈ શકે તેવી રીતે આ સૌંસારમાં પણુ કાણુ નિરાંતે બેસી શકે? જે આત્માએએ માક્ષે જવાની પૂરી તૈયારી કરી લીધી છે. ક્ષાયક સમ્યકત્વની પ્રાપ્તિ કરી છે, શુકલધ્યાન ધ્યાવે છે, ને ઘાતીક ઉપર ઘા કરવા માટે તનતા પુરૂષાર્થ કરી રહ્યા છે એવા પુરૂષા જે મેક્ષની સન્મુખ થયા છે તેઓ નિરાંતે વિસામે ખાય તે વાંધા નહિ, પણ આપણે નિરાંતે બેસાય નહિ. જો અત્યારે નિરાંતે બેસી રહીશું તેા કયારે આત્માની આરાધના કરીશું? હમણાં નહિ પછી કરીશુ એમ તમે જે માની રહ્યા છે તે તમારી માન્યતા ભૂલભરેલી છે. જો તમે કંઈક સમજ્યા હૈ। તેા ભૂલને નાબૂદ કરો.
દેવાનુપ્રિયે! જમાલિ અણુગાર પહેલાં કેવા વૈરાગી હતા! પ્રભુના વચન ઉપર