________________
૮૯૦
શારદા સરિતા
મળવાની નથી. જેવી રીતે પાતાને ઘેર પહોંચવા માટે સીધા રસ્તે ન જઇએ ને અવળા રસ્તા પકડી લઈએ તેા ઘરથી દૂર દૂર જતા રહેવાય છે. તેવી રીતે આત્માને શુદ્ધ અને પવિત્ર મનાવવા માટે ફકત બાહ્ય ક્રિયાઓ કરવાથી લાભ નહિ થાય. આત્માને ઉંચે લઇ જવા માટે આત્માના માર્ગ ગ્રહણ કરવા જોઇએ. તમે સામાયિક-પ્રતિક્રમણ તપશ્ચર્યા આદિ ધર્મક્રિયાઓ કરી છે ને વૈષ્ણુવા મંદિર અને તીર્થંસ્થાનામાં જાય છે. આ બધું આત્મકલ્યાણ કરવા માટે કરે છે ને ? પણ જ્યાં સુધી અંતરમાં ભરેલા વિષય-કષાયાને સાફ નહિ કરા, વાસનાએના કચરાને સારૂં નહિ કરેા, પેાતાના દોષને જોઈને દૂર નહિ કરતાં ખીજાના અવગુણુ જોશે। અને ખીજાની નિંદા કરશેા ત્યાં સુધી આત્મકલ્યાણ થવુ અસંભિવત છે.
જમાલિ અણુગારે પ્રભુ મહાવીરના વચન ઉથલાવી નાંખ્યા. હવે એને ભગવાનના વચન ખાટા લાગ્યા અને શિષ્યને પણ કહી દીધુ કે ભગવાનના વચન મિથ્યા છે. એટલે કેટલાક શિષ્યાને એમના વચન રૂચ્ચા, તેના ઉપર શ્રદ્ધા થઈ તે બધા તેના આશ્રયે રહી તેની સાથે વિચરવા લાગ્યા ને જેમને આ વાત ન રૂચી તે હવે ત્યાંથી નીકળી ક્યાં જશે તેના ભાવ અવસરે કહેવાશે.
“હરિષણ રાજાએ ઉત્સવ કરાવ્યા”
ચરિત્ર:– સેનકુમારના શરીરે લાગેલા ઘા રીઝાઈ ગયા. તેના કાકા હરિષણને ખૂબ આનંદ થયા. સેનકુમાર મૃત્યુના મુખમાંથી ખચી ગયા. તેની ખુશાલીમાં આખા નગરમાં ધામધૂમપૂર્વક ઉત્સવ કરાવ્યેા. તેમાં પેાતાના મેાટા અધિકારીઓને, મેટા શ્રીમાને બધાને આમંત્રણ આપ્યું. પણ પોતાના પુત્ર વિષેણુકુમારને આમંત્રણ આપ્યું નહિ ત્યારે સેનકુમાર કહે છે કાકા ! વિષેણુકુમારને આમંત્રણ આપે. હરિષેણુ રાજા કહે છે બેટા ! એનુ નામ ન લઈશ. રાજાને ખૂબ સમજાવીને સેનકુમાર વિષેણુના મહેલે આવ્યા ને તેને ઉત્સવમાં આવવા માટે ખૂબ આગ્રહ કર્યાં. પહેલાં તે ના પાડી પણ સેનકુમારે ખૂબ કહ્યું એટલે નીચુ મેઢુ રાખીને તેની સાથે દરબારમાં આવ્યા ને નમ્રતાપૂર્વક પિતાને વક્રન કર્યા પણ પિતાએ તેના સામું પણ જોયુ નહિ.
સેનકુમારના આરાગ્યના ઉત્સવ પૂરા થયા પછી વિષેણકુમાર તેના મહેલમાં આવ્યે. સેનકુમારને માટે ઉત્સવ થાય, તેની વાહવાહ ખેલાય, ખુદ મારા પિતા તેના ગુણ ગાય. આ બધું જોઈને સેનકુમાર ઉપર ખૂબ ઇર્ષ્યાના અંગારા વરસાવવા લાગ્યા. હવે ઘણા સમય ગયા પછી કૌમુદી ઉત્સવ ઉજવાઇ રહ્યા છે ત્યાં બચાવા ખચાવાની બૂમ સંભળાતાં લેકે ભય પામી નાસી રહ્યા છે. બન્યું છે શું? કે રાજાના હાથી ગાંડો અન્યા છે. તે વૃક્ષા ઉખેડી નાંખે છે. માણસને કચરી નાંખે છે. રાજા હરિષેણ ગભરાઇ ગયા. સૈનિકે પકડવા દોડયા પશુ પકડાતા નથી, પણ સેનકુમાર જ્યાં હાથી સામે ગયા ત્યાં