________________
પર
શારદા સરિતા
પાસે કઈ જ છે નહિ તે વાત જ કયાં કરવી? શેઠ એને પાસે બેસાડીને કહે છે આ તારી ડોકે શુ ખાંધ્યુ છે? ત્યારે એ ગરીબ માણસ કહે છે શેઠ! તમારા જેવા શેઠના ઘેર હીરા-માણેક ને માતીના દાગીના હાય એવા અમને તેા જોવા પણ ન મળે. મને દાગીના પહેરવાનું બહુ મન થાય છે એટલે આ રસ્તામાંથી જડેલા પાંચીકા વિધીને ડાકમાં પડે છે. શેઠ કહે છે આ પાંચીકે! નથી પણ પારસમણી છે. જા તારી પાસે લાઢાની જે ચીજ હાય તે કાટ ઉખેડીને લઇ આવ. તે ગરીમ માણસ લાજું લઈ આવ્યા. શેઠે લાખડને પારસના સ્પર્શ કરાવ્યા તે લેાખંડ સુવર્ણ અની ગયું. ગરીબ માણુસ મનમાં વિચાર કરવા લાગ્યું! આ શું ચમત્કાર! શેઠ, તમે જાદુગર લાગેા છે. લાઢાનુ સેનું તે જાદુગર લેાકેા બનાવે. શેઠ કહે છે ભાઈ! હું જાદુગર નથી પણ આ તારી પાસે રહેલા પાંચીકે! પારસ છે. પારસના સ્પર્શ થતાં લેન્ડ્રુ સાનુ ખની જાય છે. એટલા માટે હું તને કહેતા હતેા કે તું મહાન સંપત્તિના સ્વામી છે. ગરીબ માણસને પેાતાની શ્રીમતાઇનું ભાન થયા પછી એ ભીખ માંગે ખરેશ? ના'. એ સજ્જન માણસે એને પારસની પીછાણુ કરાવી. પણ તમે એ શ્રીમંતની જગ્યાએ હા તે શું કરે ? તમે એ ગરીબને પારસની એળખાણ કરાવે કે અમુક રૂપિયા આપી એને જેમતેમ સમજાવીને લઇ લે. (સભા :- અરે એ અમે તે ગમે તેમ કરીને લઇ લઇએ, પારસમણી જવા દેવાય ! (હસાહસ) આટલું સમજવા છતાં ભાગના ભિખારીએ હજુ ભીખ માંગવાની છાડતા નથી. પેલેા તે બિચારા અજ્ઞાન હતા. પારસમણી શું કહેવાય એની એને ખબર ન હતી. એટલે ભીખ માંગી. પણ પેાતાની શ્રીમંતાઈનું ભાન થયા પછી ભીખ માંગવાની છેાડી દીધી.
દેવાનું પ્રિયા ! આ દૃષ્ટાંત ઉપરથી શું સમજવાનુ છે ! આપણા આત્મા, પારસમણી સમાન છે. અનત આત્મિક સંપતિના સ્વામી છે પણ એનું એને જ્ઞાન નથી. જયારે આત્માં પરમાં સ્વબુદ્ધિ કરે ત્યારે કહેા કે ચેતન ! “તું નહિ જડના ભિખારી ’. આ પીળી માટીને પેઢિયા શા માટે બને ? એ તારી સાથે આવનાર નથી. તેા તુ શા માટે એની પાછળ પાગલ બનીને દાડયા કરે છે. 'તુ તે અનંત શકિતના અધિપતિ સમ્રાટને પણ સમ્રાટ છે. શહેનશાહને શહેનશાહ છે. જેની તુ ઈચ્છા કરે છે તે બધું સુખ તારામાં છે. પરમાં કદી સુખ મળવાનું નથી. વર્ષાના વર્ષો ને યુગેાના યુગ જશે પણ જેમાં જે નથી તે ત્રણ કાળમાં મળનાર નથી. જીવે અનાકિાળથી જે પેાતાનુ નથી તેની પીછાણ કરી. પણ જે પેાતાનુ છે અને પેાતાની સાથે આવવાનુ છે, તે કદી પણ નષ્ટ થવાનું નથી એવા તત્ત્વને ઓળખ્યું નથી. તેની પીછાણ કરી નથી. પર પુદ્ગલેના પરિચય કરે છે, તેના અભ્યાસ કરે છે અને તેને જાણે છે પણ પરને જાણનારા કાણુ છે એને જાણવાનુ તને કદી મન થયું છે? આત્મિક સુખના અનુભવ કરવા હાય અને આત્માને આળખવા હાય તા તત્ત્વની શ્રદ્ધા કા. શાસ્રસિદ્ધાંત વાંચા.