________________
૮૭૫
શારદા સરિતા આ ભવમાં નુકશાન કરે છે પણ મનને રેગ તે ભવોભવમાં નુકશાન કરે છે, માટે મન પર કંટ્રોલ રાખવાની જરૂર છે. તમે જેટલું મનનું કહ્યું કરશે તેટલા ભેગે વધશે.
જ્ઞાની કહે છે ભેગાગ્નિને બૂઝાવવાનું સાધન ભેગ નથી પણ ત્યાગ છે. ભગ અને ત્યાગ બનેના રાહ જુદા છે. જેમ જલે છે ત્યાં અગ્નિ નથી ને જ્યાં અગ્નિ છે ત્યાં જલ નથી તે રીતે જ્યાં ભેગ હોય ત્યાં ત્યાગ ટકી શકતો નથી ને જ્યાં ત્યાગ હોય છે ત્યાં ભેગ ટકી શકતો નથી. ત્યાગ વિના ત્રણ કાળમાં સાચી તૃપ્તિ મળવાની નથી. સંસારમાં ગમે તેટલા સુખ લેગ, મનની ઈચ્છાઓ પૂર્ણ કરે પણ કદી તૃપ્તિ થવાની નથી. માટે ત્યાગમાર્ગ અપનાવીને અનુભવ કરી જુઓ. કેવી તૃપ્તિ આવે છે. પછી કઈ વસ્તુની ઈચ્છા નહિ થાય, ને જ્યાં ઈચ્છાઓને નાશ થયે ત્યાં સંસારને પણ નાશ થ.
તમે સંપૂર્ણ સંસાર ત્યાગી શકે તે આનંદની વાત છે. શાસનમાં સંતોની ખૂબ જરૂરી છે. જેટલા સંતે વધારે તેટલે ધર્મને ફેલા વધુ થશે, ને કર્મના બંધને તડી જલ્દી એક્ષપદની પ્રાપ્તિ થશે. જે સંસાર છોડીને સંયમ ન લઈ શકે તો મૈત્રીભાવના, પ્રમોદભાવના, કરૂણાભાવના ને માધ્યસ્થ ભાવના. આ ચારમાંથી એકાદ ભાવના અપનાવે. માર્ગાનુસારીના ગુણ કેળવી આદર્શ ગૃહસ્થ બને. “આત્મવત સર્વભૂતેષુ” ની પવિત્ર ભાવના ભાવે ને સાચા માનવ બને. - શેરસિંહ નામને એક યુવાન પહેરેગીર કે સાચે માનવ હતું તે આ દૃષ્ટાંતથી સમજી શકશે. યદુરાવ નામને ધારા નગરીને રાજા હતા, અને અ શેરસિંહ એના કેદખાનાને મુખ્ય પહેરેગીર હતું. એક વખત એ રાજાને ભયંકર રોગ લાગુ પડે. ખૂબ ઉપચાર કર્યા. દવા-દોરા ધાગા જે કહો તે બધું કરી ચૂક્યા પણ એમને રેગ મટે નહિ એક વ્યકિતએ કહ્યું મહારાજા! આપ ૯૦૯ દંપતિઓને ઘાણીમાં પીલી એના લેહીથી સ્નાન કરે તે તમારે રેગ જડમૂળથી નાબૂદ થઈ જાય. રાજાને થયું ત્યારે એમ કરી જોઉ. રાજા સત્તાધીશ હોય છે એટલે એમણે જેને લગ્ન થયા એક મહિને, બે મહિના, અથવા ચારથી આઠ મહિના થયા હોય તેવા નવદંપતિઓને પકડી લાવવાનો ઓર્ડર કર્યો.
" દેવાનુપ્રિયે! આપણે જોઈએ છીએ કે કંઈક પરોપકારી પુરૂષે બીજાના પ્રાણ બચાવવા ખાતર પોતાના જીવનનું બલિદાન આપવા તૈયાર થાય છે, ત્યારે આ રાજા પોતાના પ્રાણ બચાવવા કેટલા જીના પ્રાણ લેવા તૈયાર થયા છે. આ કે અધમ નીચ કેટીને મનુષ્ય હશે! એણે એક મહિનામાં ૯૦૯ દંપતિઓની જેડીઓને પકડાવીને કારાગૃહમાં પૂરાવી દીધી. તેમને ઘાણીમાં પીલવા માટે એક દિવસ નકકી કર્યો. પીલવા માટે એક સ્થાન નકકી કર્યું ને તે જગ્યાએ ઘાણે પણ નંખાઈ ગયે. આ બધું નક્કી થયું ત્યારે પેલા કારાગૃહના પહેરેગીર શેરસિંહના મનમાં વિચાર થયે કે અહો! એક રાજાના બચાવ ખાતર આટલા બધા નિર્દોષ જીવોની હિંસા? આટલા જીની હિંસા