________________
શારદા સરિતા
૪૭
તે ચક્રવતી, અળદેવ, માંડલિક રાજાએ બધાએ સ'સારને શા માટે છોડી દીધા ? એમને ભાગ એ ઝેર જેવા લાગ્યા. ઝેરની ખાટલી ઉપર અમૃતનુ લેખલ લગાડી દેવામાં આવે અને પછી ખબર પડે કે આ તેા ઝેર છે. અમૃતનુ કૃત લેખલ છે, તે શું એ અમૃત પીવા કેાઈ તૈયાર થાય ? આ સંસારના સદ્ગુર દેખાતા રંગરાગ અમૃતનું લેખલ લગાડેલી ખાટલી જેવા છે. મહાન પુરુષા એને ઝેર સમજી છોડીને નીકળી ગયા. નરકમાં ન જવુ હાય તા ભેાગી મટી જોગી ની જાવ.
તિર્યંચગતિમાં પણ કેટલી પરાધીનતા છે! એના દુઃખેા પ્રત્યક્ષ દેખાય છે. આવું હાવા છતાં ઘણીવાર એવુ પણ જોવા મળે છે કે મનુષ્ય કરતાં તિર્યંચ વધારે સુખ ભગવતા હાય છે. કોટમાં આફ્સિ છૂટે ત્યારે તમે ઘણીવાર જોયું હશે કે અસ સ્ટેપ આગળ માણસાની કેટલી લાંખી લાઈન લાગે છે. કલાકે બસમાં બેસવાને નખર લાગે છે. બિચારાને ઊભા ઊભા પગ દુઃખી જાય. ત્યારે કૂતરાને મેટરમાં બેસવાનું મળે, દૂધ ને પાઉં ખાવા મળે, ગળે સેનાને પટ્ટો ખાંધ્યા હાય ને પાછલી સીટમાં આરામથી બેઠા હાય. એને સૂવા માટે સુંવાળી ગાદી, મચ્છરઢાની. આવુ સુખ ભાગવતા કૂતરાને જોઈને કોઈને એવું મન થાય કે હું કૂતરાનું મેટા વરઘેાડામાં હાથી – ઘેાડાને શણગારીને લાવવામાં આવે છે. એને જોવાનું માણસને મન થાય છે તેને જોવા ગમે—પણુ હું હાથી કે ઘેાડા અનુ તા સાંરુ. મને જોવા કેટલા માણસા આવશે ? આવું કદી મન થાય? ના'. ત્યારે તિર્ય ંચ ખનવું ગમતું નથી અને કામ અનાદિથી કેવા કરતા આવ્યા છે? ‘ફૂડ તાલે ફૂડમાણુ' ‘તપડિ-રુવગવવહારે' આવા ધંધા કર્યાં. લેવાના કાટલાં જુદા ને દેવાના જુટ્ઠા. બતાવવાનું જુદું ને આપવાનું જુદું. ખેાલવાનું જુદું ને ચાલવાનું જુદું. ઘણાં માસેા મઢે એવું મીઠું ખેલે કે જાણે જીવ જુદા નથી—એટલેા પ્રેમ બતાવે ને પાછળ એવુ વાટે કે એના મૂળ ઊખેડી નાખે. નમે અરિહંતાણું ખેલનાર મહાવીરના પુત્રને આવા વ્યવહાર ન હેાય. ભગવાન કહે છે જો તિર્યંચ ખનવાનું મન ન થતું હાય તેા આવા ધંધા ન કરીશ. નરકના દુઃખનું વર્ણન સાંભળી ત્યાં જવું ગમતુ નથી. સુખ ભાગવતાં તિ ચાને જોઈને તિર્યંચ ખનવાનું મન નથી થતું. દેવાના સુખનુ વર્ણન સાંભળી કદાચ ત્યાં જવાનું મન થઈ જાય પણ સભ્યષ્ટિ આત્માઓને મન દેવાના સુખની પણુ કિ ંમત નથી. કારણ કે ત્યાં મેાક્ષપ્રાપ્તિના સાધનાના અભાવ છે. એ જીવાને તે એક માત્ર માનવજન્મ ગમે છે. તેમાં પણ રત્નત્રયીની આરાધના કરી શકાય છે એટલા માટે. મેાજશેાખ માટે કે પૈસા કમાવા માટે એની કિમત જ્ઞાનીઓએ નથી આંકી.
દેવાનુપ્રિયા ! અશુભ ગતિમાં ન જવુ હોય તે તમારે કેટલું ભાગવવું છે? પુત્રનુ ભલુ કરવા માટે કાળા
પાપને વ્યાપાર છોડી દો. કામ કરી રહ્યા છે. પણ વિચાર