________________
શારદા સરિતા
૮૩૫
છે. એમના પાપકર્મના ઉદ્દય થવાથી એક વખત સમુદ્ર તેાકાને ચઢયા ને બધાના વહાણુ આમથી તેમ જુદા પડી ગયા ને ધરનું વહાણુ તુટી ગયું. બધા દરિયામાં ડૂબી ગયા પણ ધરણુના હાથમાં એ ભાંગેલા વહાણુનું પાટીયું આવી ગયું તેના સહારે તરતા તરતા સુવર્ણદ્વીપમાં આવ્યું.
સુવર્ણપ્રાપ્તિ :– :- ઘણા દિવસે ધરણુસેન સમુદ્રમાં આમથી તેમ ભટકાતા આજે સુવર્ણદ્વીપમાં નિરાધાર અવસ્થામાં પહોંચ્યા હતા. એટલે ખૂખ ભૂખ્યા થયા હેાવાથી વનફળ ખાધા. પાણી પીધું ને તાપણી કરીને તાપ્યા. પછી પાંડાની પથારી કરી ભગવાનનું સ્મરણ કરી ત્યાં સૂઇ ગયે. સૂર્યય થતાં તે જાગૃત થયા. તે વખતે જે જગ્યાએ તેણે તાપણી કરી હતી તેટલી ભૂમિ સેાનાની બની ગઈ હાય તેવુ લાગ્યું. ધરણુ ખૂબ બુદ્ધિશાળી હતા એટલે સમજી ગયા કે આ ધરતી સેનાની છે એની રેતી પણ સાનાની લાગે છે. એટલે તેણે તેના પ્રયાગ કર્યો.
ધરણે ત્યાંની માટીને અગ્નિમાં તપાવીને ગાળીને તેમાંથી સેાનાની ઈંટો બનાવી અને તે ઈંટાની સાઇડમાં દરેક ઈટ પર પેાતાનુ નામ લખી દીધું. ને એકમાં ખખ્ખ ઈટા જોડી એક સંપુટ તૈયાર કર્યું. એવા દસ હજાર સંપુટ તેણે તૈયાર કર્યા ને ધરણ પેાતાનું વહાણ ભાંગી જવાથી અહીંં રહ્યા છે એવી સૂચના કરવા માટે ભાંગેલા વહાણુની નિશાનીરૂપ એક ઊંચા વૃક્ષ ઉપર ધ્વજા ખાંધી. એટલે કેાઈનું વહાણુ અહીંથી પસાર થતુ હાય તા આ નિશાન જોઇને એને લઈ જાય.
વ્યંતરદેવીના ઉપદ્રવ:- ધરણુસેન સુવર્ણદ્વીપમાં જઈ રહ્યો છે. કોઈ વહાણની સહાય મળે તે। અહીંથી ચાલ્યેા જાઉં એમ વિચાર કરે છે ત્યાં ચીનદેશથી સુવદન નામના વહેપારીના વહાણુ દેવપુર જઇ રહ્યા છે. તેણે આ ભાંગેલા વડાણની નિશાનીરૂપ ધ્વજા જોઈ એટલે તેના વહાણુ ત્યાં અટકાવીને તેના માણસને ધરણુ પાસે મેાકલ્યા. તે માણસાએ આવીને કહ્યુ કે અમારા શેઠ દેવપુરનગર તરફ જઇ રહ્યા છે. તેમણે તમને ખેલાવવા અમને મેલ્યા છે. ત્યારે ધરણે કહ્યું કે તમારા શેઠના વડાણમાં કેટલે માલ ભર્યાં છે ? તેમણે કહ્યું થેાડા માલ છે પણ તમારો માલ વહાણુમાં રહી શકશે. આ સાંભળી ધરણે કહ્યું કે તમારા શેઠને મારી પાસે મેાકલા. એટલે તે માણસેાએ જઈને કહ્યુ તેથી સુવદન સાર્થવાહ ધરણ પાસે આવ્યે. એટલે ધણે કહ્યું તમારા વહાણુમાં કેટલી કિંમતના માલ ભર્યા છે? તેમણે ઉત્તર આપ્યા કે એક હજાર સુવર્ણને માલ ભયે છે. ત્યારે ધરણે કહ્યુ તમારો માલ સમુદ્રમાં ફેંકી દે અને તેમાં મારા મધે માલ ભરી દો. જો મારા માલ સહિસલામત મારે ગામ પહેાંચશે તે હું તમને લાખ સુવર્ણ આપીશ. ત્યારે સુવદને કહ્યું ભલે, ખુશીથી તમારા માલ ભરી. તમાશ માલ કરતા મારે માલ વિશેષ નથી. આમ કહી સુઢને પોતાને માલ ખંહાર કાઢી ધરણના માલ વહાણમાં