SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૭૬૫ છતાં હજુ પણ છત્રને તૃપ્તિ થતી નથી ને હજુ પણ અજ્ઞાનને કારણે પુદ્દગલની એની પાછળ મગ્ન રહે છે. જીવને જેવી મગ્નતા પરદ્રવ્ય અને પરભાવમાં છે.તેવી મન્નતા જો આત્માના સ્વભાવમાં થઈ જાય તે એક ભવમાં ખેડા પાર થઈ જાય અને સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય. જેને નિરંતર એમ થયા કરે કે હું... કયારે નિજસ્વરૂપમાં રમણુતા કરીશ ! એ રીતે પેાતાના સ્વરૂપના જેને વિરહ સાલે છે તે છુકમી આત્મા છે. જીવ સ્વરૂપને સમજ્યા વિના અને સ્વરૂપની રમણતા વિના અનતકાળથી દુઃખ પામી રહ્યા છે. ને હજુ પણ સદ્ગુરૂના સમાગમ કરવા છતાં નહિ સમજે તે એ દુ:ખની પરંપરા તેના માટે ઉભેલી છે. આત્મજ્ઞાનમાં મગ્ન અનેલા આત્મા પૈગલિક સુખને ઇન્દ્રિજાળ સમાન માને છે. ઐન્દ્રજાલિક ગમે તેવી જાળ બિછાવે તે પણ જ્ઞાની આત્મા તેમાં ફસાય નહિ. તેમ ખહારથી આકર્ષક લાગતા ગમે તેટલા સુદર પુદ્ગલેામાં જ્ઞાની આત્મા મૂંઝાતા નથી. કારણ કે એ સમજે છે કે સંસારમાં દરેક પૌલિક પદાર્થો અમુક અપેક્ષાએ વિનાશી છે જ્યારે એક આત્મા અવિનાશી છે એવી જેને દૃઢ શ્રદ્ધા છે તે વહેલા કે માા અવિનાશી એવા આત્માના સ્વરૂપને પામી શકે છે. પુદ્ગલેા જડ હૈાવા છતાં ચતુતિરૂપ સંસારમાં ચેતનને વિવિધ પ્રકારે નાચ નચાવી રહ્યો છે. આત્મા અન તશકિતને અધિપતિ હાવા છતાં પુદ્ગલ પ્રત્યેના તીવ્ર રાગના કરણે એ તદ્દન કાયર `ખની ગયા છે. શરીરમાં સહેજ રાગના ઉપદ્રવ થાય એટલે અનતકિતના ધણી આત્મા જાણે ચાને પાત્ર બની જાય છે અને તેનુ લક્ષ એ રાગની વેદનામાં પરોવાઈ જાય છે ને અશાતાના ઉદ્દયમાં હિંમત હારી થાય છે. પુદ્ગલભાવની આધીનતાને કારણે જીવ પોતાનુ ભાન ભૂલી જાય છે, સ્વરૂપમાં સાવધાન અને તે ગમે તેવા પ્રતિકૂળ સચૈાગેમાં પણ આત્મામનની સમાધિને ટકાવી રાખે છે. આઠ કાં પણ પૌલિક છે અને તે કર્માએ જીવની ખરાખી કરવામાં બાકી રાખી નથી એમ સમજીને જો પોતે પોતાના સ્વરૂપમાં સાવધાન અને તેા તેના જેવું ખીજુ કાઇ ઉત્તમ કાર્ય નથી. જડ પાર્શ્વમાં જીવ લેાભાયે છે પણ તેમાં જીવને સુખ કે શાંતિ આપવાની તાકાત નથી. સુખ કે આનંદ આપવાનેા જડના સ્વભાવ નથી. પણ એ તે જીવના પેાતાના સ્વભાવ છે. સુખ કે આનંદની પ્રાપ્તિ પેાતાના સ્વભાવમાંથી થવાની છે. જેને પુદ્ગલ પ્રત્યેથી રાગ ઉતરી ગયા છે તેવા જમાલિકુમાર કિંમતી વસ્ત્રાલ કારથી વિભૂષીત થઈને સુંદર શિખિકામાં બેઠા છે. એના સુખ ઉપર આનની સીમા નથી. ત્યારે માતાના દિલમાં દુઃખને પાર નથી. જ્યારે માણસ કસેટીમાંથી પસાર થઈ જાય છે ને પોતાના વ્રતનુ અણીશુદ્ધ પાલન કરે છે ત્યારે એના અંતરમાં અનેરા આનંă
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy