________________
સ્વ. વછરાજભાઈ મગનભાઈ મહેતા (પાલણપુરવાળા)
જન્મ : સંવત ૧૯૪૩ સ્વર્ગવાસ : ૧૯૯૨ આપે મારા પિતાશ્રી બાલપણમાં ગુજરી ગએલ હોવા છતાં, તેઓશ્રીની ખોટ મને મારા જીવનમાં જણાવા દીધી નથી અને તમેએ સિંચેલા સદ્દગુણોથી હું મારા જીવનમાં આગળ વધ્ધ . તે ત્રણ અદા કરવા નિમીત્તે આ પુસ્તકમાં સહયોગ આપી કૃતાર્થ થાઉં છું. લિ.
રમણિકલાલ રાજમલભાઈ મહેતા