________________
શારદા સરિતા
606
પરિવ્રાજકે બતાવેલ ધન” ત્યાર પછી એક પરિવ્રાજક તે નગરમાં ચારી કરવાથી પકડાઇ ગયા. તેની પાસે ખૂમ દ્રવ્ય હતું. રાજપુરુષા પૂછે છે કે તમે વેશ તે પરિવ્રાજકના પહેર્યા છે ને ચારી શા માટે કરી છે ? તેણે કહ્યું–મે તે લેાકેાને ઠગવા ઉપરથી સાધુના વેશ પહે છે. પણ વર્ષોથી આવી ચારીએ કરૂ છું. આથી તેના ઉપર ખૂબ ક્રોધે ભરાઈને તેને ફ્રાંસીની સજા કરવામાં આવી. ત્યારે પરિવ્રાજકે વિચાર કર્યો કે હવે તેા મને મારી નાંખશે, તે રાજાના ભંડાર ચારીને જમીનમાં હું કાઢ્યું છે તે અહીં રહી જશે માટે તેમને ખતાવી ઉં. પરિવ્રાજક કહે છે મરતાં પહેલાં તમને ખજાને ખતાવી દ્દઉં. એમ કહી જ્યાં ધન દાટયું હતું ત્યાં લઇ ગયા અને રાજાનું તથા પ્રજાનુ જે ધન ચેાર્યું હતુ તે બધું ધન કાઢીને બતાવ્યું તપાસ કરી તે રાજાનું બધું ધન તેમાંથી મળી આવ્યું, પણ એક અલકાર નથી ત્યારે પરિવ્રાજકે કહ્યુ એ તેા મેં શ્રાવસ્તીના મહારાજાને આપ્યા છે. રાજપુરૂષા કહે છે શા માટે? સુના સચિવ ધન મિલા ન જો મૈં ને હી ઉસે ચુરાયા, ગન્ધદત્ત મમ મિત્ર એકઠ્ઠા, રાજ ગુન્હામેં આયા, સાવથી નૃપ વહ ધન દે, મૈને ઉસે છૂટાયા હૈ....શ્રોતા....
જુએ ! તમે જેટલું ધન જોયુ તે બધી ચારીએ મે કરેલી છે. એક વખત મારા જીગરજાન મિત્ર ગધ દત્ત રાજાના ગુન્હામાં આવ્યે હતા એટલે રાજાએ તેને પકડચે તેથી મેં એ અલકાર તેને છોડાવવા માટે રાજાને આપી દીધા હતા ને મારા મિત્રને છોડાવ્યા છે. બધી વાત મળતી આવી એટલે રાજપુરૂષ કહે છે પેલા માણસે નિર્દોષ પકડાઇ ગયા છે માટે એને છેડી દો. એટલે તે બધાને ત્યાંથી છૂટા કરવામાં આવ્યા. હવે ધનદેવ રાજાના માણસાને કહે છે મારા નિમિત્તે તમારે પણ કેમાં પૂરાવુ પડયું. હવે હું સુશનગર પહેાંચી જઇશ. તમે તમારે શ્રાવસ્તીનગરી ચાલ્યા જાવ. રાજપુરૂષોએ ખૂખ ના પાડી ને કહ્યું રાજાની આજ્ઞા છે માટે તમને સુશનગર પહેાંચાડીને અમે જઇશુ પણ ધનદેવે ખૂબ સમજાવીને પાછા મેાકલ્ય” અને ધનદેવે સુશર્મનગર તરફ પ્રયાણ કર્યું.
Àલાયસારા. રત્નાવલીને પત્તોઃ ધનદેવ રાજપુરૂષાને પાછા માકલી આગળ ચાલ્યેા જતા હતા. વચમાં પદ્માવતી નામની અટવી આવી. ત્યાં એક સાવાડ તેના પરિવાર સાથે પડાવ નાંખીને રહ્યો હતા. ધનદેવ ત્યાં આવી પહોંચ્યા. તે વખતે હાથીઓનુ એક મેટું ટોળું આવી પહોંચ્યું. એટલે મુસાફર જુદી જુદી દિશામાં ભાગી ગયા. અને એક યુવાન હાથીએ ધનદેવને સૂંઢમાં પકડીને ઊંચે ઉછાળ્યે એટલે ધનદેવ નજીક રહેલા વડલાની ડાળને વળગી પડયેા. હાથી તે ધનદેવને ઉછાળીને ચાહ્યા ગયા. ધનદેવ ધીમેધીમે વડલાની ટોચ ઉપર ચઢી ગયા.