________________
શારદા સરિતા
૬૫
જાતિમાં જન્મ્યા છે પણ એના કર્માં ચડાળના નથી. વળી એણે મને અર્ધો કલાક પ્રભુ
સ્મરણ કરવાના સમય આપ્યા તે હું જીવતેા રહ્યા હતા ને જો તરત મારી નાંખ્યા હાત તે આપના સુમગલકુમારને હું ન ખચાવી શકત. માટે તેના મેટો ઉપકાર છે. ત્યારે રાજા કહે છે તારી જાતે તું એને લાખ સેાનામહારા આપ. તે સિવાય તારી ઈચ્છા હાય તે તું ચંડાળને આપ.
1
ચડાળને ખાલાવીને પૂછ્યું-ભાઈ ! તારી શી ઇચ્છા છે? તારી જે ઈચ્છા હાય તે માંગ. ત્યારે ચંડાળ કહે છે સાહેબ! મારે કંઇ ન જોઈએ. ખસ, આપની પાસે એટલું માંગું છું કે મને આ ચંડાળની નેકરીમાંથી મુક્ત કરે. જેથી આવા નિર્દોષ અને પવિત્ર પુરૂષ! મારવાનું પાપ તે અટકી જાય ને પાપ અટકે તે મારે આલેાક અને પરલેાક સુધરી જાય.
આ ચંડાળ જેવા ચંડાળ પણ ધનની ઇચ્છા કરતા નથી. ખસ, એણે એ માંગ્યુ કે મને ચંડાળની નોકરીમાંથી છૂટો કરે. આ જોઇને રાજા ખૂમ પ્રસન્ન થયા. ધનદેવ નથી લેતા અને ચંડાળને લાખ સેનામહેરે આપે છે તે પણ લેવાની ના પાડે છે. આને શા આપે છે તે લેવું નથી ને તમને મળે તેા છોડવું નથી. કેમ ખરાખર છે ને ? (હસાહસ). ખૂબ આગ્રડ કરીને ચંડાળને લાખ સુવર્ણ મુદ્રાએ! આપીને તેનુ જિંઢંગીનું દરિદ્ર મટાડી દીધુ.
ધનદેવના અંતરમાં પણ એક વાતને આન થયા કે આ ચંડાળ જો સુધરી જશે તે એની પરંપરામાં પાપ થતું અટકી જશે. તમે ગમે તેટલું દાન કરે પણ આવા પાપી જીવને જો ધર્મ પમાડી હિંસા થતી અટકાવા તે! મહાન લાભનું કારણ બને છે. ચડાળ સુધરી ગયા તેથી ધનદેવને ખૂબ આનંદ થયે.
એને
મહારાજા પણ મનમાં વિચાર કરે છે કે આ પુરૂષરત્નને વિનાશ ન થયેા એ ખૂબ લાભદાયી બન્યુ. જો વિનાશ થઈ ગયેા હાત તે માટ અનર્થ થઈ જાત. ધનદેવને જમાડયા માદ રાજા પૂછે છે કે હું પવિત્ર પુરૂષ! તુ કયાંના છે ? તારૂ શું નામ છે? તે તને આ રત્નાવલી હાર કેવી રીતે મળ્યા ? ત્યારે ધનદેવ લજ્જાથી નીચું મુખ રાખીને કહે છે હે રાજન ! હું ઉત્તમ કુળમાં જન્મ્યા છું. પણ મેં ભયંકર અકાર્ય કર્યું" છે. પારકી રત્નાવલી ગ્રહણ ન કરવી જોઇએ છતાં મેં ગ્રહણુ કરી છે. મારા જેવા પાપી કાણુ ? લક્ષ્મીને રહેવાનુ સ્થાન કમળ છે. પણ શું કમળમાં ક્રીડા ઉત્પન્ન થતાં નથી ? તેમ હું તનેા વિણક છું પણ મારા વર્તન વિણકનાં નથી. હું સુશર્મનગરના રહેવાસી છું. ધનદેવ મારૂ નામ છે. ત્યારે રાજા કહે છે તે રત્નાવલી હાર કેવી રીતે મેળળ્યેા તેના ખુલાસેા કર. ખરાખર આ સમયે પ્રતિહારીએ આવીને સમાચાર આપ્યા કે આપની કુંવરીનું વહાણુ દરિયામાં ભાંગી જવાથી પિરવારથી છૂટી