________________
૬૨૬
શારદા સરિ
સુભદેવને એના વૈભવમાં, દેવીઓના નાટકમાં અને આદર સત્કારમાં જે આનંદ ન આવે તેનાથી અનંતગણે આનંદ પ્રભુના વચન સાંભળીને આવ્યા. એ સમજાતે હતું કે દેવકની અદ્ધિ અને સુખ પણ એક દિવસ તે મારે છોડવાના છે. તેમાં જે આસકત બનીશ તે મને દુર્ગતિમાં લઈ જશે. માટે એમાં આસક્ત થવા જેવું નથી. સમકિત દષ્ટિ આત્મા આરાધક થવા ઇરછે પણ વિરાધક થવાનું ન ઇચછે. એટલે વિરાધનાથી ખૂબ સાવધાન રહે છે. એ સમજે છે કે આ અમૂલ્ય માનવજીવનમાં મહાન મુશીબતે આરાધના કરવાની સુંદર તક સાંપડી છે, છતાં પ્રમાદ, આળસ અને કષાયને વશ થઈને હું જેટલી કરવી જોઈએ તેટલી આરાધના કરી શકતું નથી. અહલ્પ આરાધના થાય છે ત્યાં વળી વિરાધના કરીને કયાંય પાપ બધું ? જે તેનાથી વિરાધના થઈ જાય તે એનું હૈયું કંપી ઉઠે. દિલમાં ડંખ લાગે કે મેં આ શું કર્યું? કમાણી કરવાના અવસરે મેં કયાં આ બેટનો ધંધો કર્યો! એ કેણ મૂખ હેય કે ખૂબ મહેનત કરીને મેળવેલી લક્ષ્મીને પેટને બંધ કરીને ગુમાવી દે. થેડી આરાધના કરીને જે કંઈ પુણ્ય ઉપાર્જન કર્યું તેને વિરાધનાની ચિનગારી ચાંપીને બાળી નાંખવું તે મુર્ખાઈ ભરેલું છે.
દેવાનુપ્રિયે! સમ્યગદર્શનની ખૂબી તે જુઓ! ગાયના શીંગડા ઉપર સરસવને દાણ રહે તેટલીવાર પણ જે સમ્યગદર્શન સ્પશીને ચાલ્યું જાય તે પણ સંસાર પરિમિત થઈ જાય છે. જે આત્મા ઉપર સમ્યક્ત્વની મહેર લાગી ગઈ તેને નકકી થઈ ગયું કે આ જીવ અર્ધપુદગલ પરાવર્તન કાળે મોક્ષે જશે. અર્ધપદ્દગલ પરાવર્તન કાળ નાનેસને કાળ નથી. દશ કેડાર્કોડી સાગરોપમના છ આરા થાય, ઉત્સર્પિણી કાળના છ આરા અને અવસર્પિણી કાળના છ આરા મળીને વીસ કેડાડી સાગરોપમનું એક કાળચક્ર થાય. એવા અનંતા કાળચક્ર જાય ત્યારે એક પુદ્ગવપરાવર્તન થાય. તેમને અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ એટલા સમયમાં અનંતી ચોવીસીઓ થઈ જાય. પછી મોક્ષે જવાનું છતાં આટલે આનંદ કેમ? અર્ધપુદ્ગલ પરાવર્તનનો આટલે બધે કાળ હેવા છતાં સિંધુની અપેક્ષાએ બિંદુ જે છે. અનંતકાળથી આપણે જીવાત્મા ભવસાગરમાં રખડી રહ્યો છે. હવે આટલા સમયે તે એને છૂટકારો થશેને? તેને સમકિતી જેને આનંદ થાય છે.
સમકિત આવ્યા પછી માનવીના વિચારેનું પરિવર્તન થઈ જાય છે ને એની બહિર્મુખદ્રષ્ટિ અંતર્મુખ થઈ જાય છે. સમ્યદષ્ટિ આત્મા જે ઉત્કૃષ્ટ આરાધના કરે અને ક્ષાયક સમિતિ પામે છે તે ભવમાં મેક્ષે જાય છે અને તે ભવે ન જાય તે ત્રીજા ભવે તો અવશ્ય મેક્ષમાં જાય અને જઘન્ય આરાધના કરે તે સાત આઠ ભવે મેલે જાય છે. જેમ કોઈ ગરીબ માણસને ધન મળી જાય તે ખુમારીમાં મસ્ત રહે છે તેમ સમકિતદષ્ટિ આત્મા પણ સમકિતની ખુમારીમાં મસ્ત રહે છે. સમકિતદષ્ટિ આત્મા