SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ' अनंत-संसार वध्धणा, कडुक फलबिवागा, चुऽल्लिब्व अमुच्चमाण दुक्खाणु-बंधिणो, सिधिगमण बिग्धा से के से णं जाणइ अम्मताओ के पुब्विं गमणाएं के पेच्छा ? तं इच्छामिणं अम्मयाओ ! जाव पव्वइत्तए ! હે માતાજી! પિતાજી! મનુષ્યના કામભેાગે અશુચીમય છે, ગદ્યા છે,. અશાશ્વત છે, ચંચળ છે એમાંથી વમન ઝરે છે, પિ-ત ઝરે છે, ક ્ ઝરે છે. વી ઝરે છે, લેાહી ઝરે છે. એ કામલેાગાના શરીર વિષ્ટા-પેશાખ−શ્લેષ્મ, કફૅ, લીંટ, વમન, પિત્ત, રસી, રૂધિર ને વીર્યમાં ઉત્પન્ન થયા છે, એટલુ નહિ પણ એ શરીર ખુદ્ર પાતે પણ ખરખા, મળ–મૂત્ર-સી રૂધિર વિગેરેથી ભરેલા છે. એમાંથી શ્વાસ પણ મડદાના જેવી દુર્ગંધવાળા નીકળે છે, એટલે એ કામભેાગા ઉદ્વેગ કરાવનારા અને બિભત્સ છે. વળી બહુ થોડા સમય ટકવાવાળા અને જલ્દી નષ્ટ થનારા છે. ગઢવાડથી ભરેલા આ કામનેાગે તા વાસનાના દુઃખિયારા ઘણા જીવાને મળે છે તે પણ કેટલા કલેશ, મુશીખત અને દુઃખથી પ્રાપ્ત થાય છે. માટે એને અબૂઝ અજ્ઞાન અને મૂઢ જીવા હાંશથી ભાગવે છે. બાકી જ્ઞાનીજનાને માટે તે એ નિંદનીય છે. કારણ કે એ મહાન પુરૂષના સમજે છે કે કામલેગા અનંત સંસારની વૃદ્ધિ કરનારા છે, કડવા ફળ આપનારા છે, ચુડેલની જેમ વળગેશ્વા અને જો ન મૂકયા તા દુઃખની પરંપરાને ચલાવનારા છે. તે! હું માતા! એમાંશુ રાચવું? કેાને ખખર છે કે કાણુ પહેલુ જશે અને કાણુ પછી જશે? માટે તમે આજ્ઞા આપે તે હું પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરવા ઇચ્છું છું. ૧૫ અધુએ! જેને સંસાર અસાર લાગ્યા છે, પરપુદ્ગલા ઉપરથી રાગ છૂટી ગયા છે તેવા જમાલિકુમારે શરીરનું વર્ણન કરી માતાને રમણીય લાગતી રમણીઓના દેહની આંતરિક બિભત્સાનુ આખેહુમ વર્ણન કર્યું. એ જમાલિકુમાર પાતે પહેલાં સ્ત્રીઓમાં રમણીયતાનું દર્શન કરતા હતેા. સારા શણગાર સજે, મીઠું મીઠું ખેલે, ત્યારે એ હરખાતા હતા કે કેવી સુંદર મારી સ્ત્રીએ છે પણ પ્રભુ મહાવીરની વાણી સુણી એના અંતરચક્ષુ ખુલી ગયા છે એટલે પહેલાં જે ઉપરથી ખ!હ્ય રૂપ જોતેા હતેા તેના બદલે તે હવે અંદરથી જુવે છે. એને હવે ચાકકસ સમજાઈ ગયુ છે કે આ મારી માતા જે પ્રેમાળ અને રમણીય રમણીએના સુખે ભાગવવાની મારી પાસે વાત કરે છે તે એમના શરીરમાં રમણીયતા જેવું છે શું? અંદર હાડક!, માંસ અને લેાહી ભર્યા છે ને એમના શરીરમાથી તેા કરે, શ્લેષ્મ, પિત્ત વિગેરે બહાર વહે છે. એમના રામરામમાંથી પસીને બહાર વહેતા હાય છે, તે પછી અંદર શુ` ભર્યું... હાય એ તેા સહેજે સમજી શકાય છે. આમાં રમણીયતા ક્યાં દેખાય છે? શરીર મળ–મૂત્રને ગાડવા છે. માત્ર ઉપર સુંદર રમણીય દેખાય છે પણ એ શું રમણીય કહેવાય? મને તે ચામડીથી મઢેલુ છે, તેથી આ શરીર પાયખાના જેવુ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy