________________
૫૪
શારદા સરિતા
છે? મે' મ!રા દાદીમાની વાતે કહી. અમારી પાડેશમાં જોન સ્ટોપર્ટી નામના એક નાના દીકરા હતા. એ દારૂડિયા પત્ની અને ખાળકને ખૂબ મારતા આવતી હતી એટલે એ જોસેફને
દારૂડીયા રહેતેા હતા. તેને જોસેફ નામના દારૂ પીને દારૂના નશામાં ચકચૂર બની એની તે વખતે મારા વૃદ્ધ દાદીમાને જોસેફની ખૂબ દયા અમારા ઘેર લઇ આવતા ને તેને ખવડાવી પીવડાવી શાંત કરતા.
છેવટે એવા વખત આવી ગયા કે જોન સ્ટોપલની નાકરી છૂટી ગઇ. કમાણી ખધ થઇ ગઈ પણુ દારૂના ચસ્કા છૂટયા નહિ. એની પત્ની કાળી મજુરી કરીને પૈસા લાવતી. પણ એ દારૂડિયા તેને માર મારીને પૈસા લઇ લેતા. એક વખત તેણે એની પત્નીને એવે જુલમ માર માર્યે કે પત્ની મરી ગઇ અને નાનેા જોસેફ મા વિનાના નિરાધાર બની ગયે. મારા દાદીમા તેને લઇ આવ્યા ને અમારા ઘરમાં રાખીને માટા કર્યા. એક વખત એના દારૂડિયા ખાપે તેને ખૂબ મા એટલે ઘર છે।ડીને નાસી છૂટયા. ખપે ખૂબ તપાસ કરી પણ તેના પત્તો લાગ્યો નહિ. જોન સ્ટૉપલને પુત્રવિયોગના ખૂબ આઘાત લાગ્યું. તેણે દારૂ છોડી દીધા ને પેતાની ઝૂંપડીમાં ઉદાસ થઇને બેસી રહેતા ત્યારે મારા દાદીમા એને સમજાવીને અમારે ઘેર લાવીને જમાડતા અને એને આશ્વાસન આપતા, ત્યારે એ અતિરિક્ષમાં પેાતાના પુત્રને શેાધતા હાય તેમ બેસી રહેતા. છેવટે જોન સ્ટોપર્ટી બિમાર પડયા અને ત્રણ દિવસ ને ત્રણ રાત મારા દાદીએ તેની ખુબ સેવા કરી પણ તે જીન્ગેા નહિ. મૃત્યુ પામ્યા.
આ રીતે મારી વાત પૂરી થઇ ત્યારે એ નાઝી અસરે મને ખૂબ માર મા અને મારા ઉપર ગાળાનેા વરસાદ વરસાવ્યેા. અંતે એણે મને માતની સજા ફરમાવી. ને ખદુકની ગેાળીથી ઠાર કરવાના હુકમ છે।ડયા. બધા કેદીઓને આ રીતે ઠાર કરવામાં આવતા. મારતા પહેલાં છાવણીની મહાર કેદીને લઈ જવામાં આવતાં, ને નજીકની ગીચ ઝાડીમાં તેને ઉભા રાખી છાતીમાં ગાળી મારવામાં આવતી. નાઝી અસરે ભરેલી અંદુક હાથમાં લીધી અને મને લઈને છાવણીની બહાર ગીચ ઝાડીમાં આવ્યા ને તેણે ધીમેથી કહ્યું કે હુ જોસેફે સ્ટેપલ છું. તારા વૃદ્ધ દાદીમાના મારા પર ઘણાં ઉપકાર છે. તેથી તને હું જીવતા છોડી મૂકું છું. આ ઝાડીમાં જમણાં હાથે કેડીએ કેડીએ ચાલ્યેા જા. ડાખી બાજુએ નાઝી સિપાઇઓની ચાકી છે. રાતના અંધારામાં થ્રેડો મા કાંપી નાખીશ. એટલે મિત્ર રાજ્યાની છાવણી આવશે. આમ કહી તેણે ખાલી ગેલીબાર કર્યો. એટલે નાઝી અસરાએ માન્યુ કેદીને ઠાર કર્યા અને આ જીવતા નરકમાંથી બહાર નીકળી ગયા.
મધુએ ! જુએ, આ કેદીની દાદીએ કરેલા ઉપકાર એક ક્રૂર હૃયનેા ઘાતકી નાઝી અસર પણ ભૂલી શકયા નહિ. આવા માણસોના હૃદયમાં પણ કૃતજ્ઞતા અને ઉપકારના અલાનું ઋણ ચૂકવવાની કેવી પવિત્ર ભાવના હાય છે તે અહીં જાણવા મળે છે.