________________
૫૭૨
શારદા સરિતા
ત્યાંથી પાછા આવ. તારા વિના હું જીવી શકું તેમ નથી. તું જલ્દી આવ. મુંજના પાંતની ચીસા સાંભળી પ્રધાને....રાણીએ દોડી આવ્યા ત્યારે રાજા મુજ એજ ખેલતા હતા કે ભેાજ! તને મારનાર હું છું. હું સ્વયં ગુન્હેગાર છું. તારા અપરાધી છું. તારા વિના આ રાજિસંહાસનને શું કરૂ? મારા માટે તે! સિંહાસન ચાગ્ય નથી પણ ચિત્તા ચેાગ્ય છે. તારા ને મારા મેળાપ સિંહાસન નહિ પણ ચિંતા કરાવશે. સિંહાસ્રને તેા તને તે મને છૂટા પાડ્યા છે. હવે મારે આ સિંહાસન ન જોઇએ. આખા મહેલમાં કરૂણતા છવાઇ ગઇ. દરેકની આંખમાં આંસુ આવી ગયા, મુંજ કહે છે હું મારા પ્રધાના તમે જલ્દી નગર બહાર ચિતા રચાવે. હૅવે આ મુજ રાજિસંહાસન ઉપર નહિ બેસે. ભેાજ વિનાનું સિંહાસન મારે માટે ચિત્તા સમાન છે. ચિત્તામાં મળીને આ પાપી દેહની રાખ ઉડીને આકાશમાં ફેલાશે ને ખાલહત્યાના પાપની સાખ પૂરતી ભેાજને જઇને મળશે ત્યારે મારા આત્માને શાંતિ મળશે.
મુજને કલ્પાંત સાંભળી મંત્રીએ સમજી ગયા કે મુજે ભેજને માવી નાંખ્યા છે. હવે મંત્રીએ વિચારવા લાગ્યા કે જો આપણે વિલખ કશું તેા મુજ હાથમાંથી છટકી જશે ને ખારીમાંથી કૂદકા મારીને ભાગી જશે તે પરિણામ બહુ ખરાખ આવશે. આમ વાત કરે છે ત્યાં મુજે મહેલની ખારી તરફ દોટ મૂકી. મંત્રીઓએ તેમને પકડી લીધા ને હાથ જોડીને કહ્યું; મહારાજા! આવું ઉતાવળું પગલુ ભરતાં પહેલાં અમારી સલાહ તેા લેવી હતી ને? અમે લેાજની તપાસ કરવા સૈનિકા મેક્સી દીધા છે. જ્યાં સુધી તે ન આવે ત્યાં સુધી આપ શાંતિ શખા. ભેાજ નહિ મળે તેા આપની ઇચ્છા હશે તેમ કરીશું. પણ મુંજ કહે છે મે જાતે એને મરાવી નાંખ્યા છે. હવે એ કયાંથી મળવાના છે? પણ કદાચ મારનારાઓએ જીવતા મૂકયા હાય તા મળી જાય. ચંડાળાને ખેલાવીને પૂછ્યું. એમણે કહ્યું સાહેબ! અમને એની ખૂબ યા આવી તેથી જીવતા છોડી દીધા છે. હવે રાજાને ભેાજ પ્રત્યે પ્રેમ જાગ્યા છે એટલે ચડાળાને કંઇ કહે ખરા? ઉલ્ટા ખુશ થયા ને ભેાજને જીવતા મૂકયે છે તે બદલ સારું ઇનામ આપ્યું.
મુજના હૃદયમાં એવી કલ્પના થતી હતી કે જો ભેજ જીવતા મળી જાય તે હુ અને મારા ખાળામાં બેસાડી પ્રેમના પાણીથી સ્નાન કરાવું અને એને માળવાના રાજ્ય સિહાસન ઉપર બેસાડી મારા પાપનું પ્રાયશ્ચિત કરૂ! એટલામા સૈનિકોએ દોડતા આવીને સમાચાર આપ્યા કે ભાજ જીવતા મળી ગયા છે. હમણાં આવે છે. આ સાંભળી મુંજના આનંદનો પાર ન રહ્યા. હૈયું હથી નાચી ઉઠયું. ત્યાં ભેાજ એના પિતા સિ ંધલના હાથ પકડી મુજ પાસે આવી પહોંચ્યા. આવતાની સાથે મુજે તેને ઉંચકી લીધેા. પ્રેમથી ભેટી પડયા પશ્ચાતાપના આંસુથી તેને નવડાવી દીધા. ને પોતાની ભૂલને એકરાર