________________
દાનેશ્વરી શેઠશ્રી શામજી વેલજી વીરાણી
“વહેતા જળ નીર્મળ ભલા અને ધન દોલત દેતા ભલા” એ સંસ્કાર આપે અમોને ગળથુથીમાં પાયા, સંપત્તી અને સમૃદ્ધિ સંપ અને સદાચાર એ તે પુન્યની પ્રસાદી છે. એટલે મળેલી લક્ષ્મી સમાજકલ્યાણના, જનતા જનાર્દનના, સ્વધર્મી વાતસલ્યતાના કાર્યોમાં વાપરી. પુન્યાનુંબંધી પુન્ય ઉપાર્જન કરવા માટે આપે અમારૂં જે ચારિત્ર ઘડતર કર્યું તે માટે અમે સમસ્ત વીરાણી પરિવાર આપના જન્મોજન્મના ત્રણ છીએ.
લી. મણિલાલ શામજી વીરાણી
અને પરિવાર