________________
૧૮
'
जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ ।' ગમ્યું મુળમાળસ્ત, અછા ગત્તિ રાડ્યો जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ । धम्मं च कुणमाणस्स, सफला जन्ति गइओ ।।
ઉત્ત. સૂ. અ. ૧૪ ગાંથા ૨૪-૨૫ જીવનમાંથી જે જે રાત્રી અને દિવસે જાય છે તે ફરીને પાછાં આવતાં નથી. મનુષ્ય અધર્મ કરે છે તેનાં રાત્રી અને દિવસે અફળ જાય છે. અને જે ધર્મારાધના કરે છે તેનાં સફળ બને છે. સિધિના સેાપાને ચડવા માટે, જન્મ–જરા ને મરણના ફેરા ટાળવા માટે જખ્મર પુરુષાર્થ કરવા પડશે. માની લેા કે ખૂખ પુરુષાર્થ કરવા છતાં ચારિત્ર માહનીય કર્મીના ઉદ્દયથી ફિક્ષા ન લઇ શકે પણ જ્યારે કે ત્યારે સયમ વિના મારી સિદ્ધિ નથી એવી દૃઢ પ્રતીતિ થવી જોઇએ. અને પેાતે સયમ નથી લઇ શકતા એને અસાસ થવા જોઇએ. સાચા મેાક્ષાથીના મનમાં શુ' ભાવ હોય ?
4 કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ, ભવે ખેદ અ'તર દયા, તે કહીએ જિજ્ઞાસ."
શારદા સરિતા
મારા કષાયાને પાતળા કેમ પાડું અને જલ્દી જલ્દી મેાક્ષમાં જાઉં એ જ અંતરની જિજ્ઞાસા હોય. જ્યારે આત્મા સ્વભાવમાંથી વિભાવમાં જવાની તૈયારી કરે ત્યારે આત્માથી જીવ એમ વિચાર કરે કે, હે ચેતન ! રખે રાગ-દ્વેષમાં જોડાતા. આ રાગ-દ્વેષની પરિણતી ભવભ્રમણની જનની છે. ભવ વધારવાના ધધ કરવાની ફેકટરી છે. જો તેમાં જોડાઈશ તા તારા અનતા સસર વધશે.
બંધુએ ! વિચાર કરો, ચેાથા ને પાચમા ગુણસ્થાનકે વર્તનારા શ્રાવક ભવભ્રમણ વધારે તેવાં પાપ ન કરે. અન્યાય, અનીતિ, અધમ ને વિશ્વાસઘાત ન કરે. ચોથા ગુણસ્થાનકે વનારા શ્રાવકે કૃષ્ણ વાસુદેવ, શ્રેણીક મહારાજા આદિએ તીર્થંકર નામ કર્મ બાંધી લીધું. બહારગામ જવુ' હેાય તે મહિના-પદર દિવસ અગાઉથી રીઝર્વેશન કરાવી લે છે પણ આત્માની મુસાફરી માટે કાંઈ કર્યું ? વિતરાગ પ્રત્યે કેટલી શ્રધ્ધા થઇ હશે અને જૈન શાસન કેટલુ વહાલુ લાગ્યું હશે કે અવિરત દશામાં ચાથે ગુણે તીર્થંકર નામ કર્મ આંધ્યું. અધુ! આ માનવભવ આર્યદેશ અને ઉત્તમકુળમાં જન્મ થવા એ પણ કેટલા પૂણ્યના ઉદય હાય ત્યારે બને છે.
ન્યા,
“બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવના મળ્યા, તા અરે, ભવચક્રને આંટા નહિ એકે સુખ પ્રાપ્ત કરતાં સુખ ઢળે છે લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહેાં રાચી રહે ?”