________________
૫૦૦
શારદા સરિતા
પથ્થર જેવા હૃદયના માનવને પણ પીગળાવી નાંખે તે અસત્ વિપાને કુવિચારાથી અચાવી દિલમાં શુભ ભાવનાઓ ભરી દે. તાપસે કેવું સમજાવ્યું હશે કે શુજાના અંતરમાં શાંતિ વળી ગઇ. એક માસ સત્સંગના લાભ લીધા પછી જવાની રજા માંગે છે કુલપતિને વંદન કરીને કહે છે હું ભગવત! અહીં આપની છત્રછાયામાં મને એવા આન આવે છે કે મને અહી ંથી ઘેર જવાનું મન થતું નથી. પણ રાજ્ય કારભાર સભાળવા પડે છે એટલા માટે જવુ પડે છે. કુલપતિએ પણુ વિચાર કર્યો કે રાજ્યના વહીવટ ખરાખર ન ચાલે તે રાજ્યમાં અવ્યવસ્થા થઇ જાય તેમજ સસારી જીવેા તેમના અંતરની ઇચ્છાથી જેટલે સત્સંગ કરે તે ખરાખર છે. તેમના ઉપર સત્સંગ કરવા માટે આપણાથી ફાસ ન પડાય એટલે તે રાજાને કહે છે જુઓ, તમે અહી... સત્સંગના અને તત્ત્વશ્રવણના ખૂબ લાભ લીધા છે, તેા હવે તેને ખરાખર તમારા દિલમાં રાખજો. રાજ્યના કારભારમાં મને ભૂલી જતા નહી. એમ કહી કુલપતિએ તેને ઝેર ઉતારવાના મંત્ર આપ્યા.
હરિષણ રાજા પોતાની સેના સાથે નગરીમાં પાછા આવ્યા. રાજ્યકારભારમાં પડે છે પણ એમના દિલમાં તાપસના આશ્રમમાંના એક મહિનાના વસવાટે રાજાની દૃષ્ટિ બદલી નાંખી તેથી રાજ્ય સત્તા, સંપત્તિ અને વૈભવ વિગેરેમાં એને પહેલાના જેવા આન આવતા નથી. એમને અવારનવાર તાપસ સાથે મહિના સુધી કરેલી જ્ઞાનગેાષ્ટી અને સત્સંગ યાદ આવે છે. ત્યારે એમ થાય છે કે અહા! કયાં એ તપાવનના નિવૃત જીવનના આનંદૅ અને ક્યાં આ પ્રવૃત્તિમય જીવનની ખટપટ! આવું લાગવા છતાં પ્રવ્રુત્તિમય જીવન ઉભું રહ્યું પણ પેલા નિવૃત્તિમય જીવનના આન દે સંસારના રસ ઉડાડી મૂકયા. આપણે જમાલિકુમારના અધિકાર ચાલે છે. એક વાર તેણે કર્યા ને ભગવાનની વાણી સાંભળીને સ ંસાર પ્રત્યેને રાગ ઉઠી ગયા. તેને બધુ શુન્ય દેખાવા લાગ્યું, એટલે માતાને હાથ જોડીને કહે છે મને દીક્ષાની આજ્ઞા આપ. ત્યારે તેની માતા કહે છે હું દીકરા ! હુ એક ક્ષણવાર પણુ તારા વિચાગ સહન કરી શકતી નથી. માટે જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી તુ ગૃહવાસમાં રહે અને અમે જ્યારે કાળ કરી જઈએ ત્યારે અનેક પાત્ર-પૌત્રાહિકની વૃદ્ધિ કરીને આકાંક્ષા રહિત મનીને શ્રમણ ભગવત મહાવીરની પાસે મુતિ બનીને ગૃહવાસ છેડીને તુ દીક્ષા લેજે. ત્યારે જમાલિ શુ કહે છે
ભગવાનના દર્શન ભગવાન સિવાય હે માતા ! તુ
" तसे जमाली खत्तियकुमारे अम्मापियरो एवं वयासी,
',
तहाविणं तं अम्बताओ जण्णं तुल्भे ममं एव वदह तुम्मंसिणं जाया । अम्मं एगे पुत्ते इट्ठे कंते तं चैव जाव पव्वइहिसि एवं खलु अम्मताओ । હે માતા-પિતા ! તમે કહેા છે કે અમારા મરણ પછી પુત્ર-પાત્રાદ્ધિની વૃદ્ધિ કરીને